જો ક્યારેક ક્યારેક ક્યાંકથી પૈસા આવવાના હોય અથવા અમિર બનવાના હોય ત્યારે ખુદ લક્ષ્મીજી તમારા હાથમાં કરોડપતિ બનવાનો ઈશારો કરી દે છે. કહેવામાં આવે છે કે, મનુષ્યોની લકીરોમાં ભવિષ્ય હોય છે. મનુષ્યના હાથની હથેળીઓ પર ખુદ લક્ષ્મીજી આડી અવળી રેખા બનાવીને અમીર હોવાનો સંકેત આપે છે.

હાથની રેખા એવા યોગ બનાવી દે છે કે માણસનું કિસ્મત પળભરમાં બદલાઈ જાય છે. મનુષ્ય બહુજ ટૂંકાગાળામાં જ ફર્સથી અર્શ સુધી આવી જાય છે. આસપાસ રહેવા વાળા લોકો આર્થિક પરિસ્થિતિને લઈને ઉદાહરણ આપવા લાગે છે. આજે આપણે એવી જ વાત કરીશું કે જે માણસને સાધારણ સ્થિતિમાંથી એકદમ આમિર બનાવી દે છે. આ યોગનું નામ છે ગજલક્ષ્મી યોગ

જો તમારી એક સીધી રેખા શનિ પર્વત પરથી આવી રહી છે અને ધનની રેખા તમારી ભાગ્યની રેખાથી ઉપરથી નીકળે છે. તો તમે ઘણા ખુશ કિસ્મત છો. જાણકારોના મુજબ આ સ્થિતિમાં સીધી રેખાનું હોવું ધનના મામલે બહુજ શુભ માનવામાં આવે છે. આ લોકો તેના પૂર્વજોના સારા કર્મોના કારણે ધનિક બની શકે છે. આ લોકો તેની મહેનતને બદલે તેના કિસ્મતથી ધનિક બને છે. જયારે તમારી હથેળીમાં ભાગ્ય રેખા અને હ્રદય રેખાની મદદથી ત્રિકોણ બને છે તો તે ધનલાભ તરફ ઈશારો કરે છે. આ નિશાનન અર્થ છે કે તમે જુદા-જુદા સ્ત્રોત દ્વારા ધનિક બની શકો છો.

જો અંગુઠા પાસે એવી રેખા છે જે તર્જની આંગળી તરફથી આવતી હોય. તેનો મતલબ છે કે, તે વ્યક્તિ સમજદાર છે અને બુદ્ધિમાન છે. આ વ્યક્તિ તેના નેતૃત્વના ગુણથી ઘણા પૈસાએકઠા કરી શકે છે. જો તમારી હથેળીમાં એવી રેખા હોય જે અંગુઠા પાસેથી શરૂ થઈને છેલ્લી આંગળી સુધી જતી હોય તો તમારા પરિવાર પૈસા લેવામાં કામયાબ થશે. અને જમીનથી પણ લાભ થઇ શકે છે. જો તમારી ભાગ્ય રેખામાંથી ફોર્ક જેવી રેખા નીકળી શનિ પર્વત સુધી પહોંચે છે. તો આર્થિક મામલા બાબતે સંભાવના સારી રહે છે.

જો તમારી રેખા અંગુઠાના નીચેના હિસ્સામાંથી નીકળી સની પર્વત સુધી જતી હોય તો તે તમારા ખુદના ધંધા બાબતે વિચારવું જોઈએ.