મોહમ્મદ શમીની સૌથી બોલ્ડ પત્ની હસીના જહાં જાણો કોની સાથે પુલમાં કરી રહી છે મસ્તી, ભીના વાળમાં આપી આવી જોરદાર અદાઓ
દરેકને મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંના લગ્નજીવનમાં થયેલા વિવાદો યાદ છે. શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હસીન જહાં સતત ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને વીડિયો શેર કરીને હેડલાઇન્સમાં રહેતી હોય છે. આ વખતે પણ તેણે એવું જ કંઈક કર્યું છે જેના લીધે ફરી એક વાર હેડલાઇન્સમાં આવી ગઈ છે.
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેણે ટોપ અને શોર્ટ્સ પહેર્યા છે. તસવીરમાં હસીન ભીના વાળ સાથે ખુબ જ સૌંદર્ય રીતે અદાઓ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેની આ તસવીર પોસ્ટ કર્યા બાદ લોકો તેની તસવીર પર અભદ્ર કૉમેન્ટ્સ કરવા લાગ્યા હતા. કેટલાક યુઝર્સ તેને પાગલ કહી રહ્યા છે તો કેટલાક તેના કપડા વિશે વાત કરી રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
મોહમ્મદ શમી જોડે થયેલ વિવાદને કારણે હસીન જહાં લાંબા સમયથી તેની પુત્રી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જણાવી દઈએ કે હજુ સુધી બંને વચ્ચે છૂટાછેડા થયા નથી. 2018માં, મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ મારપીટ, બળાત્કાર, હત્યાનો પ્રયાસ અને ઘરેલુ હિંસાના આરોપ હેઠળ કેસ નોંધાવ્યો હતો.
હસીન જહાંએ શમી અને તેના ભાઈ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. શમી સામે IPCની કલમ 498A અને કલમ 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે તેના ભાઇ હસીદ અહેમદ પર કલમ 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ 6 જૂન 2014ના રોજ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા.
હસીન એક મોડેલ હતી. પછી તે કોલકાતા નાઇટ રાઇડર્સની ચીયર લીડર બની. આ દરમ્યાન બંને મળ્યા અને બંનેએ એકબીજાને દિલ આપ્યું. પછી શમી પરિવારની ઇચ્છા વિરુદ્ધ ગયો અને લગ્ન કરી લીધા. શમી 17 જુલાઈ 2015ના રોજ પુત્રીનો પિતા પણ બન્યો હતો.
આ પછી હસીન જહાં વિશે પણ ઘણા સમાચાર આવવા લાગ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે વર્ષ 2002માં હસીન એક દુકાનદાર સાથે પ્રેમમાં પડી હતી, જેનું નામ શેખ સૈફુદ્દીન હતું. તે સમયે હસીન 10માં ધોરણમાં અભ્યાસ કરતી હતી.
હસીન જહાંએ પરિવારની વિરુદ્ધ જઈને તે જ વર્ષે સૈફુદ્દીન સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. હસીન અને સૈફુદ્દીને વર્ષ 2010માં છૂટાછેડા લીધા હતા. હસીન અને સૈફુદ્દીનને 2 બાળકો પણ છે, જે તેમના પિતા સાથે રહે છે.
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી બેસ્ટ બોલરમાંના એક મોહમ્મદ શામીની પત્ની હસીન જહાં ઘણીવાર ચર્ચામાં રહે છે. તે ઇન્ટરનેટ પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હસીન જહાં ઘણીવાર તેની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર તે ચર્ચામાં આવી છે. હસીને હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેને કારણે તે હાલ ચર્ચામાં છવાઇ ગઇ છે.
હસીન જહાંએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે ટોપ પહેર્યા વગર બેડ પર ઊંધી સૂૂતેલી જોવા મળી રહી છે. તે એક બંગાળી ગીત ગાઇ રહી છે. હસીન જહાંની આ વીડિયો પર અત્યાર સુધી 3600થી વધારે લાઇક આવી ગઇ છે અને સાથે જ કેટલાક યુઝર્સ કમેન્ટ પણ કરી રહ્યા છે. કમેન્ટમાં વધારે લોકો તેને લઇને ખોટી વાત કહી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ વીડિયો પર અભદ્ર કોમેન્ટ કરી રહ્યા છે.
તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે ક્રિકેટરની બેગમ હસીન જહાં ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે. હસીન જહાં એક અભિનેત્રી સાથે મોડેલ અને ડાન્સર પણ રહી ચુકી છે. શામી અને હસીન વચ્ચેનો તણાવ તો જગ જાહેર બની ગયો છે. જેને લઈને હસીને ઘણીવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી છે.
મોહમ્મદ શામી સાથે વિવાદને કારણે હસીન ઘણા સમયથી તેની દીકરી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંનેના હજી છૂટાછેડા થયા નથી. જણાવી દઇએ કે, શામીએ 6 જૂન 2014ના રોજ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. બંને 17 જુલાઇ 2015ના રોજ દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા.
હસીન જહાંની આ તસવીર પર કેટલાક લોકોએ એવી કમેન્ટ કરી છે કે તમે ખૂબ જ હોટ છો તો કેટલાક લોકો તેને આવી બોલ્ડ તસવીરો શેર કરવા પર ખરી ખોટી સંભળાવી રહ્યા છે. હસીન જહાંને કેટલાક લોકો કહી રહ્યા છે કે તેને થોડી શરમ કરવી જોઇએ. તો કોઇ કહી રહ્યુ છે કે શમી અત્યારે IPL રમી રહ્યા છે તેને આવવા તો દો,
View this post on Instagram