મનોરંજન

ખૂબ જ ગ્લેમર્સ પત્ની હસીન જહાં, જૂની તસવીરો આવી સામે…જુઓ ક્લિક કરીને

ટિમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમી રમતા સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે, આજકાલ શમીની પત્ની હસીન જહાં ન તેની અદાઓને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બની છે. આજકાલ હસીન જહાં ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચડિયાતી ગ્લેમરસ પોસ્ટ શેર કરતી રહે છે. કયારેકશમીના ફેન્સ હસીન જહાંઈ તસ્વીર પર બંનેની પર્સનલ લાઈફને લઈને સવાલ ઉઠાવે છે. આજે અમે તમને હસીન જહાંની એવી વાત વિષે જણાવીશું કે જેનો તમને અંદાજ પણ નહીં હોય.

Image source

બહુ જ લોકોને ખબર છે કે, મોહમ્મ્દ શમી પહેલા હસીન જહાં પહેલા એક લગ્ન કરી ચુકી છે. હસીન જહાંએ પહેલા નિકાહ ક્લાસમેટ સાથે 2002માં કર્યા હતા. હસીનના પહેલા પતિનું નામ શેખ સૈફુદ્દીન હતું. 10માં ધોરણથી એકબીજાના પ્રેમમાં પાગલ હતા. બન્નેએ 2002માં નિકાહ કર્યા હતા. 2010માં બંને અલગ થઇ ગયા હતા. હસીન જહાં અને સૈફુદ્દીનને 2 દીકરી છે જેનું ભરણપોષણ સૈફુદ્દીન કરે છે.

Image source

હસીન જહાંના પહેલા પતિનું કહેવું છે કે તેની પૂર્વ પત્ની મહત્વાકાંક્ષી મહિલા છે અને પગ પર ઉભા રહીને કંઇક કરવા માંગતી હતી, પરંતુ મહિલાઓને અહીં નોકરી કરવાની છૂટ નથી. આ જ કારણ હોવું જોઈએ કે હસીન જહાંએ પહેલા પતિ સાથેના સંબંધોને તોડી નાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial) on

પહેલા પતિ સાથે તલાક થઇ ગયા બાદ તેને શમી સાથે બીજીવાર નિકાહ કર્યા હતા. શમી સાથે લગ્ન કરતા પહેલા હસીન જહાં એક મોડેલ અને ચીયર લીડર હતી. હસીન મોહમ્મદ શમીની પહેલી મુલાકાત 2012માં આઇપીએલ મેચ દરમિયાન થઇ હતી. બંનેએ 2014માં નિકાહ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial) on

વર્ષ 2018 માં હસીન જહાં અને શમી વચ્ચેના સંબંધોમાં તિરાડો પડવાની શરૂઆત થઇ હતી જે આજ દિવસ સુધી રહી છે. ધમાકો તો ત્યારે થયો હતો જયારે હસીન જહાંએ મોહમ્મદ શમી પર ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાંની પણ બીસીસીઆઈ દ્વારા તપાસ કરી હતી જોકે તેમને ક્લિનચીટ આપવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial) on

આટલું જ નહીં હસીન જહાંએ શમીના ભાઈ પર પણ ગંભીર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તેણે શમી પર અનેક મહિલાઓ સાથે સંબંધ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે તપાસમાં આ હકીકત સાબિત થઈ શકી નથી. અત્યારે મોહમ્મદ શમી અને હસીન જહાં અલગ-અલગ જિંદગી જીવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial) on

હસીન જહાંના પૂર્વ પતિનું કહેવું છે કે, શમીએ બહુ જ મહેનત બાદ ટિમ ઇન્ડીયામાં ચાન્સ મળ્યો હતો. તે બહુ જ નસીબ વાળો યુવક છે. તેને ટીવી પર મેચ રમતો જોવા બહુ જ સારું લાગી રહ્યું છે. મને તેની બોલિંગ ઘણી પસંદ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.