ફિલ્મી દુનિયા

હુક્કાબારમાં મજા કરતી દેખાઈ આ ભારતીય ક્રિકેટરની હિરોઈન જેવી પત્ની, વાયરલ થયો VIDEO

ભારતીય ઝડપી બોલર મોહમ્મ્દ શમી અને તેની પત્ની હસીન જહાંના સંબંધો 2 વર્ષ પહેલા ઘણા વિવાદમાં થયા છે. હસીન જહાંએ મેચ ફિક્સિંગ, ઘરેલું હિંસા અને બીજી મહિલાઓ સાથેના સંબંધો રાખવાનો આરોપ લગાવ્યો હતો. શમીએ આ તમામ આરોપોને નકારી દીધા હતા. ત્યારથી શમી અને તેની પત્ની અલગ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial) on

છેલ્લા ઘણા સમયથી હસીન જહાન છેલ્લા ઘણા દિવસોથી વાયરલ થઈ રહી છે અને તેના કેટલાક ફોટો પણ સોશિયલ મીડિયા પર સતત જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ તેણે પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં લખ્યું હતું કે, ફરમાયા હૈ કે અગર તુમ ઉસ વક્ત મુસ્કુરા સકતે હો જબ તુમ તૂટ ચૂકે હો તો યકીન માનો દુનિયા મેં કોઈ તુમ્હારા કુછ નહી તોડ સકતા. જીસ દરખ્ત કા ફલ મીઠા હોતા હૈ દુનિયા ઉસી કો પથ્થર મારતે હૈ.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial) on

વીડિયોમાં હસીનની દોસ્તો હુક્કો પીને તેની ઉપર ધુમાડો કાઢી રહી છે. બેકગ્રાઉન્ડમાં પંજાબી સિંગર કહલોન અને પરમસિંહનું સોંગ દારુ બદનામ કરતી હૈ વાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial) on

હસીન જહાં તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તેણે પોતાની સેમી ન્યૂડ ફોટો પણ પોસ્ટ કરી હતી. તે ફોટોમાં તેણે દાવો કર્યો હતો તે મોહમ્મદ શમી તેની સાથે છે. આ ફોટો પણ ઘણી ટ્રોલ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial) on

આ વચ્ચે શમીની પત્ની હસીન જહાંનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બૉલીવુડ ગીત કાંટા લગા પર ડાન્સ કરી રહી છે. વર્ષ 2018માં હસીન જહાંએ શમી પર ઘણા આરોપ લગાવ્યા હતા. તેના ફેસબુક એકાઉન્ટ પર ઘણી તસ્વીર શેર કરી આ દાવો કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.