હસીન દિલરૂબામાં અમિતાભ બચ્ચનની અભિનેત્રીએ 2 હીરો સાથે ગંદા ગંદા સીન આપ્યા, જોતા જ ચોંકી જશો

અમિતાભ બચ્ચનની અભિનેત્રીએ ૨-૨ મર્દ સાથે શરમજનક દ્રશ્યો આપ્યા, જુઓ

બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નૂ આ દિવસોમાં તેની ફિલ્મ “હસીન દિલરૂબા”ને લઇને ચર્ચામાં છે.  આ ફિલ્મ 2 જુલાઇ શુક્રવારના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થવાની છે. ફિલ્મનુ ટ્રેલર રીલિઝ થતા જ તાપસી તેના બોલ્ડ અંદાજને કારણે છવાઇ ગઇ છે.

ફિલ્મમાં તાપસીએ વિક્રાંત મૈસી અને હર્ષવર્ધન રાણે સાથે ઇંટિમેટ સીન પણ આપ્યા છે. હવે તાપસીએ ખુલાસો કર્યો છે કે, બંને અભિનેતા તેની સાથે ઇંટિમેટ સીન કર્યા પહેલા ઘણા ડરેલા હતા. “હસીન દિલરૂબા”ને વિનિલ મૈથ્યુએ ડિરેક્ટ કરી છે અને આ કહાની કનિકા ઢિલ્લને લખી છે.

ઇન્ટરવ્યુ દરમિયાન તાપસીએ કહ્યુ કે, કદાચ મારી ઇમેજ જ કંઇ એવી છે કે બંને અતરંગ સીન્સ ફિલ્માવતા સમયે ઘણા ડરી ગયા હતા. મેં ઘણી કોશિશ કરી સીન્સને સહજ કરવાની પરંતુ બંને ઘણા ડરેલા લાગતા હતા.

કદાચ વિચારી રહ્યા હતા કે ખબર નહિ આ અમારી સાથે શુ કરશે. કદાચ આ મારી ઇમેજ બનેલી છે તેના કારણે અથવા તો પછી કોઇ બીજુ કારણ.

તેણે ઇંટીમેટ સીન્સને લઇને પાર્ટનરને જણાવવાના સવાલ પર કહ્યુ કે, ના હું આ વિશે પાર્ટનર સાથે વાત નથી કરતી. આ મારી પ્રોફેશનલ લાઇફ છે અને હું તેને પર્સનલ લાઇફથી ઘણી દૂર રાખુ છુ. મારે પ્રોફેશનલ લાઇફ માટે મારા લાઇફ પાર્ટનરથી પરમિશન લેવાની જરૂરત નથી.

વિક્રાંત મૈસી કહે છે કે તેમની પાર્ટનર કેટલીક વાર સ્ક્રિપ્ટ વાંચી લે છે અને જાણી જાય છે કે આવો કોઇ સીન છે પરંતુ તે કયારેય આ વિશે કોઇ વાત નથી કરતી.

ત્યાં જ હર્ષવર્ધન રાણેએ કહ્યુ કે, તેમણે અત્યાર સુધી જે પણ ફિલ્મો કરી છે અને તેમને જેવી રીતના રોલ મળ્યા છે તેનાથી એ તો પહેલાથી ખબર હોય છે કે આવા સીન હશે જ.

આ ફિલ્મ નેટફ્લિક્સ પર રીલિઝ થવા જઇ રહી છે. છેલ્લા વર્ષે ઓક્ટોબર મહિનામાં ફિલ્મનું શુટિંગ પૂરુ થયુુ હતુ. પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યુ હતુ પરંતુ લોકડાઉનને કારણે તેમાં મોડુ થયું. ફિલ્મ આનંદ એલ રાયના પ્રોડક્શન હાઇસ કલર યેલો પ્રોડક્શન અંતર્ગત બનેલી છએ.

Shah Jina