ખબર મનોરંજન

‘મિર્જાપુર 2’ની ડિમ્પીએ કપડાં વગરનું કરાવ્યું ફોટોશૂટ, પોતાની અદાઓથી ઠંડીમાં તાપમાન વધાર્યું

ઓહ બાપ રે, મિર્ઝાપુરની આ સંસ્કારી સીધી છોકરીએ કર્યું કપડાં વગરનું  ફોટોશૂટ- જોતા જ આંખોને ઠંડક મળશે: થોડા દિવસ પહેલા જ પોપ્યુલર વેબ સિરીઝ મિર્જાપુરની બીજી સીઝન આવી હતી. જેની ખુબ જ ચર્ચા થઇ હતી. સિરીઝના  ડાયલોગથી લઈને કલાકારો સુદ્ધા લોકોને પસંદ આવ્યા હતા. પછી કાલીન ભૈયાના કિરદાર નિભાવતા પંકજ ત્રિપાઠી હોય કે રોબિનનું કિરદાર નીભાવતાં પ્રિયાંશુ હોય, બધા જ કલાકારોએ ચાહકોના દિલમાં એક અલગ જ ઓળખાણ બનાવી છે. આ સીઝનમાં એક અભિનેત્રી એવી પણ છે જે પોતાની કલાકારીથી લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે. જી હા અમે  વાત કરી રહ્યા છીએ ગુડ્ડુ ભૈયાની બહેન ડિમ્પીની, ડીમ્પીનું પાત્ર હર્ષિતા ગૌરએ નિભાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

હર્ષિતાનું પાત્ર પહેલા ભાગમાં એક સીધી સાદી કોલેજ ગર્લનું છે પણ બીજા ભાગમાં તેની એક્શન જોઈને લોકો ચોકી ગયા હતા. હાલમાં હર્ષિતા ખુબ જ ચર્ચામાં છવાયેલી રહી છે. હાલમાં તેને પોતાનું ફોટોશૂટની તસ્વીરો ઇન્સ્ટાગ્રામમાં શેર કરીને ચારે બાજુ આગ લગાડી દીધી છે. આ તસ્વીરમાં તેનો અંદાજ લોકોને ખુબ જ પસંદ આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

જણાવી દઈએ કે અમુક તસ્વીરોમાં તે પાણીમાં પોઝ આપતી જોવા મળી હતી. આ ફોટોશૂટ જોઈને લોકોને વિશ્વાસ નથી આવતો કે આ મિર્જાપુરમાં જોવા મળેલી સીધીસાદી ડિમ્પી છે.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

જણાવી દઈએ કે હર્ષિતા એ સારી કલાકાર છે અને તે સોશિયલ મીડિયામાં ખુબ જ સક્રિય રહે છે. તેની તસ્વીરો જોઈએ તો એવું જ લાગે છે કે રિયલ લાઈફમાં તે ખુશમિજાજી અને ચુલબુલી છોકરી છે.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

જણાવી દઈએ કે હર્ષિતાનું બાળપણથી જ મિર્જાપુરથી કનેક્શન છે. મિર્જાપુરના નામથી જ હર્ષિતાનું બાળપણની યાદ તાજા થઇ જાય છે,  કેમ કે તેને જણાવ્યું જતું કે તેને નાના અને ભાઈ મિર્જાપુર જ રહેતા હતા અને તે બાળપણમાં રજાઓને દિવસોમાં મિર્જાપુર જતી હતી. મિર્જાપુરમાં જમીનના વિવાદને લઈને નાનાની ફેમેલી અમૃતસર આવી ગઈ હતી. કેમ કે તેમને મારવાની ધમકી મળી હતી. અને મજબૂરીમાં તેમને મિર્જાપુર છોડવું પડ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

હર્ષિતાનું માનવું છે કે મિર્જાપુર એવી સિરીઝ છે જેમાં તેને પોતાને શોધવાની તક મળી અને આ સિરીઝમાં કામ કરીને તે ખુબ જ ખુશ છે. અને તેને પોતાની કલાકારીઓથી લોકોના દિલમાં પોતાની અલગ છાપ છોડી છે. આમ તો સિરીઝમાં સલવારમાં જોવા મળેલી ડિમ્પી રિયલ લાઇફમાં ખુજ બોલ્ડ અને હોટ છે તે તમે તેની તસવીરો પરથી અંદાજ મેળવી શકતા હશે.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

જણાવી દઈએ હર્ષિતાનો જન્મ દિલ્લીમાં થયો હતો. તેને નોઈડાના અમેટી યુનિવર્સીટીથી ભણતર પૂરું કર્યું છે. આ વાત ખુબ જ ઓછા લોકો જણાએ છે કે હર્ષિતાએ કથક ડાન્સની ટ્રેનિંગ લીધી છે. અને તે એક સારી ક્લાસિકલ ડાન્સર પણ છે. હર્ષિતાને બાળપણથી જ કલાકારીનો શોખ હતો તે શાળા અને કોલેજના દિવસોમાં ડ્રામામાં ભાગ લેતી હતી. જણાવી દઈએ કે તે એક્ટિંગની દુનિયામાં કદમ રાખતા પહેલા મોડલિંગમાં પણ પોતાની કિસ્મત આજમાવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)