મિર્ઝાપુરની ભોલી ભાલી સંસ્કારી ડિંપી થઇ ગઈછે ખૂબ જ બોલ્ડ અને હોટ, ખુલ્લા ટોપમાં કરાવ્યુ એવું ગજબનું ફોટોશુટ કે…

મિર્ઝાપુરની ભોલી ભાલી સંસ્કારી ડિમ્પી પંડિતે શરમની બધી જ હદ પાર કરી, જેકેટ ખોલીને એવું એવું…

એમેઝોન પ્રાઇમની સુપરહિટ વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સિરીઝમાં દરેક પાત્ર ખૂબ જ ખાસ અને રસપ્રદ હતું. આ જ શોમાં ડિમ્પીનું પાત્ર ભજવતી અભિનેત્રી હર્ષિતા ગૌર ઘણી ચર્ચામાં રહી હતી, હર્ષિતાને આજે કોઈ ઓળખની જરૂર નથી. હવે ફરી એકવાર તે ચર્ચામાં છે.અભિનેત્રી હર્ષિતા ગૌરે પોપ્યુલર વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’માં પોતાના કામને કારણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. સીરીઝમાં, તેણે ગુડ્ડુ પંડિત (અલી ફઝલ)ની બહેન ડિમ્પીની ભૂમિકા ભજવી હતી, જે હંમેશા સલવાર સૂટમાં જોવા મળે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં, હર્ષિતા ગૌર એકદમ બોલ્ડ છે અને તેની સુંદરતાથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દે છે. ફરી એકવાર તેણે કંઈક આવું જ કર્યું છે.

હર્ષિતા ગૌરે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે હોટ લાગી રહી છે. તસવીરમાં તે બ્રાલેસ દેખાઈ રહી છે અને તેણે માત્ર કોટથી પોતાનું શરીર ઢાંકેલું છે. રેડ કલરના કોટમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેણે પોતાના વાળ બાંધીને કેમેરા સામે આવા પોઝ આપ્યા છે, જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.અભિનેત્રીએ આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે, જેના પર લોકોએ ખૂબ જ પ્રતિક્રિયાઓ આપી છે.

કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું, લાલ ગરમ મસાલેદાર રંગ છે. બીજાએ લખ્યુ, ઉફ્ફ… સરસ લાગી રહી છે. એકે લખ્યુ, આ ગ્લોબલ વોર્મિંગનું કારણ છે. ત્યાં, અન્ય યુઝરે લખ્યું, તમે ખૂબ જ શાનદાર છો. આ રીતે ફેન્સ હર્ષિતા ગૌરના જોરદાર વખાણ કરી રહ્યા છે. હર્ષિતા ગૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે.

તેના દરેક ફોટો પર લાખો લાઈક્સ આવે છે. જણાવી દઇએ કે, હર્ષિતા ગૌર દિલ્હીની રહેવાસી છે. તેનો જન્મ ડૉક્ટર પરિવારમાં થયો હતો. તે યુવા આધારિત શો ‘સડા હક’નો ભાગ રહી ચુકી છે પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’થી મળી. તે ‘સેક્રેડ ગેમ્સ 2’માં જોવા મળી છે. આ સિવાય હર્ષિતાએ ‘રહેને દો જરા’ અને ‘યે દિલ’ જેવા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Harshita Shekhar Gaur (@harshita1210)

હર્ષિતાએ ટીવી શો “સાડ્ડા હક”થી કરિયરની શરૂઆત કરી હતી. આ શોએ તેને યુવાઓ વચ્ચે ઘણી મશહૂર કરી દીધી હતી. એન્જીનિયરિંગના અભ્યાસ દરમિયાન તેને “સાડ્ડા હક”ની ઓફર મળી. અભ્યાસ ખત્મ થયા બાદ તેણે અભિનય ક્ષેત્રે આગળ વધવાનો નિર્ણય કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Shakti Smaran (@shaktismaran)

Shah Jina