સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ જયારે ટીવીમાં આવે છે. ત્યારે મુન્નીની માસુમિયતને દિલને અડી જાય છે. ફિલ્મમાં મુન્નીનો રોલ ચાઈલ્ડ આર્ટિસ્ટ હર્ષાલી મલ્હોત્રાએ નિભાવ્યો હતો.
View this post on Instagram
હર્ષાલી મલ્હોત્રાએ મોટા થઈને સલમાન ખાન જેવું સુપરસ્ટાર બનવું હોય તે સોશિયલ મીડિયામાં ઘણી એકિટવ છે. હર્ષાલી મલ્હોત્રાને 3 લાખથી વધુ લોકો ફોલો કરે છે.
ત્યારે તેની ઉંમર ફક્ત 7 વર્ષની જ હતી. પહેલી જ ફિલ્મમાં હર્ષાલીનો રોલ ઘણો સ્ટ્રોંગ રહ્યો હતો. 2008માં જન્મેલી હર્ષાલી મલ્હોત્રા હવે 12 વર્ષની થઈ ગઈ છે. તેના લુકમાં પણ ઘણો બદલાવ આવ્યો છે.
આ ફિલ્મમાં ફક્ત સલમાન ખાનની જ નહીં પરંતુ મુન્નીનો રોલ નિભાવતી હર્ષાલીના રોલની પણ તારીફ કરવામાં આવી હતી. આ ફિલ્મમમાં મુન્નીની માસુમિયત અને તેના હાથ ઉઠાવીને વાત કરવાના અંદાજ લોકોના દિલમાં ઘર કરી ગયા હતા.
View this post on Instagram
બજરંગી ભાઈજાનની ફિલ્મને 17 જુલાઈએ ચાર વર્ષ પૂર્ણ થાય છે. આ ચાર વર્ષમાં બજરંગીનું મુન્નીમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે.
જે સમયે મુન્ની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેની ઉંમર 7 વર્ષની હતી. હાલ સલમાન ખાનની મુન્ની ઘણી સ્ટાઈલિશ થઇ ગઈ છે. તો સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ છે.
બજરંગી ભાઈજાન ફિલ્મ પહેલા હર્ષાલી ઘણી ટીવી સીરિયલમાં નજરે આવી ચુકી છે. જેમાં ‘કુબુલ હૈ, લૌટ આઓ તુમ,અને સાવધાન ઇન્ડિયા શામિલ છે. રિપોર્ટ અનુસાર હર્ષાલી જલ્દી જ ‘નાસ્તિક’ ફિલ્મમમાં નજરે આવી શકે છે.
‘નાસ્તિક’ હર્ષાલીની બીજી ફિલ્મ હશે. બજરંગી ભાઈ જાન માટે હર્ષાલીને સ્ક્રીન એવોર્ડ ફોર બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ એવોર્ડ પણ હાંસિલ કર્યો હતો.
બજરંગી ભાઈજાનને કબીરસિંહે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન હર્ષાલી અને કરીના કપૂર હતા.
View this post on Instagram
આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે સલમાન ખાન મુન્નીને લઈને તેના માતા-પિતાને મળવવવા માટે પાકિસ્તાન જાય છે.
એક ઇન્ટરવ્યૂમાં જાણવા મળ્યું હતુંકે, મુન્ની ફિલ્મમાં સેટ પર ફ્રી સમયગાળામાં સલમાન ખાન અથવા કબીર ખાનના ફોનમાં બાર્બી વળી ગેમ રમ્યા કરતી હતી. તો નવરાશના સમયમાં સલમાન સાથે ટેબલ ટેનિસ પણ રમતી હતી.
એક રીપોર્ટ અનુસાર સલમાન જયારે ફાઇટિંગ સીન કરે કે ઇમોશનમ સીન કરે ત્યારે ફિલ્મના શૂટિંગ દરમિયાન હર્ષાલી રડવા લાગતી હતી. સાથે કે વધારે અવાજના કારણે પણ ડરી જતી હતી. ત્યારે સલમાન અને કબીર ધ્યાન રાખતા હતા કે તે દરમિયાન હર્ષાલી કોઈ સાથે વાત કરવામાં વ્યસ્ત હોય. હર્ષાંલી ને જયારે કોઈ સીન સમજમાં ના આવતો ત્યારે તે કબીરસિંઘ પાસે જઈને તે સીન માટે પૂછતી હતી. મુન્નીના રોલ માટે 5 હાજર બાળકોમાંથી હર્ષલીની પસંદગી કરવામાં આવી હતી. હર્ષાલીએ કરિયરની શરૂઆત કૃતિ સેનન સાથે એક એડ્થી કરી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.