જયારે શુટિંગ વચ્ચે આ સેલિબ્રિટીનું ઉતરી ગયુ પેન્ટ- બધાની સામે થઇ ગયા Oops મોમેન્ટનો શિકાર, પલક તિવારી પણ

આ મોટા સેલિબ્રિટીનું બધા વચ્ચે OOPS મોમેન્ટ થઇ ગયું, વીડિયો જોતા જ ફેન્સે લીધી મજા

ફેમસ સિંગર હાર્ડી સંધુ તેના ગીતો અને તેની શાનદાર ફેશન સેન્સને કારણે યુવાઓમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ઘણીવાર તેની અલગ-અલગ શૈલી જોવા મળે છે, જેનો છાયા દરેક જગ્યાએ જોવા મળે છે. સાથે જ તેના ગીતોનો પણ લોકોમાં એક અલગ જ ક્રેઝ હોય છે. તાજેતરમાં જ થોડા સમય પહેલા હાર્ડી સંધુનું ગીત ‘બિજલી બિજલી’ રિલીઝ થયું હતું. આ ગીતમાં શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી જોવા મળી હતી.

આ ગીતને ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. હાર્ડી સંધુ અને પલક તિવારીએ પોતાના સ્વેગથી ચાહકોને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડી નથી. પરંતુ, હવે હવે હાર્ડી સંધુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે, જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થતો જોવા મળી રહ્યો છે.

હાર્ડી સંધુએ જ આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે તે પલક તિવારી સાથે બિજલી ગીત પર ડાન્સ કરી રહ્યો હોય છે, ત્યારે જ તેનું પેન્ટ ઉતરી ગયું. જો કે આ પછી પણ તે અટકતો નથી અને મસ્તીભરી રીતે ડાન્સ કરતો રહે છે. સાથે જ પલક તિવારી પણ આ જોઈને હસવા લાગે છે. તમને જણાવી દઈએ કે 30 ઓક્ટોબર 2021ના રોજ હાર્દિક સંધુ અને પલક તિવારીનું ગીત બિજલી બિજલી રિલીઝ થયું હતું. આ ગીત ચાહકોને ખૂબ પસંદ આવ્યું હતું. આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડમાં હતું.

 

View this post on Instagram

 

A post shared by Harrdy Sandhu (@harrdysandhu)

તમને જણાવી દઇએ કે, શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી તેના બોલિવૂડ ડેબ્યૂ માટે તૈયાર છે. પલક રોઝી ફિલ્મથી ડેબ્યૂ કરશે. હાલમાં જ પલક અને સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમના ડેટિંગના સમાચાર પણ વાયરલ થયા હતા.

Shah Jina