મનોરંજન

ફિલ્મોથી ગાયબ થઇ ચૂકેલ અભિનેતા હરમન બાવેજાએ કરી સગાઇ, આ બની અભિનેતાની દુલ્હન

એક સમયે વિદેશમાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરાનું આની સાથે ચાલતું હતું ‘ઇલુ ઇલુ’ – જુઓ તસ્વીરો

‘લવ સ્ટોરી 2050’, ‘વોટ્સ યોર રાશિ’ અને ‘વિક્ટ્રી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ અભિનેતા હરમન બાવેજાએ પોતાની જીવન સાથી શોધી લીધી છે. હરમન ન્યુટ્રીશન હેલ્થ કોચ સાશા રામચંદાની સાથે સગાઈ કરી લીધી છે. સગાઈની કેટલીક તસ્વીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Rowena Baweja (@rowenabaweja)

સગાઈનો કાર્યક્રમ રવિવારે ચંદીગઢ રાખવામાં આવ્યો હતો. હરમનની બહેને પોતાના ઇન્સ્ટાગ્રામમાં બંને કપલની તસ્વીર શેર કરી છે, અને તેની સાથે લખ્યું છે કે, ‘સાશા રામચંદાની પરિવારમાં તમારૂ સ્વાગત છે, સેલિબ્રેશન શરુ થવાની રાહ નથી જોઈ શકતી, અમે તમને પ્રેમ કરીએ છીએ. તેમને મિત્ર અને ચાહકોએ તેમને શુભમનાઓ પાઠવી છે.’

જણાવી દઈએ કે હરમન ફેમસ નિર્દેશક હૈરી બાવેજાનો દીકરો છે ‘દિલવાલે’, ‘દિલજલે’, ‘કર્જ’, ‘મેં એશા ક્યુ હું’ અને ‘કયામત’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. હરમને વર્ષ 2008થી લવ સ્ટોરી 2050થી બોલિવૂડમાં કદમ રાખ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે મુખ્ય કિરદારમાં પ્રિયંકા ચોપડા હતી.

Image Source

હરમનની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ ન કરી શકે તેના પછી તેને 2009માં વિક્ટ્રી અને 2009માં વોટ્સ યોર રાશિ ફિલ્મમા કરી આ ફિલ્મો પણ બોક્સ ઓફીસી પર ફ્લોપ સાબિત થઇ. હરમનને લોકો રિતિક રોશનનો હમશકલ કહેતા હતા. તેમને ફિલ્મ ‘ઢીંશ્ક્યાંઉ પછી કોઈ ફોલ્મ સાઈન નથી કરી,વધતા વજનને કારણે તે કાયમ ચર્ચામાં રહેતા હતા.

Image Source