ખેલ જગત ફિલ્મી દુનિયા

હાર્દિક પંડયાએ ગર્લફ્રેન્ડ સાથેના સંબંધો જાહેર કરી ધડાકો કર્યો, ગર્લફ્રેન્ડને બતાવી ફટાકડો- જુઓ 10 તસ્વીરો

2020 વર્ષની ઉજવણી બૉલીવુડ સેલેબ્સ અલગ-અલગ રીતે કરી હતી. કોઈએ વેકેશનનો આનંદ માનીને તો કોઈએ પરિવાર સાથે નવા વર્ષને સેલિબ્રેટ કર્યો હતો. ત્યારે હાર્દિક પંડ્યાએ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે ક્રુઝ પર સગાઈ કરી લીધી હતી. જેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

ક્રિકેટર હાર્દિક પંડ્યા રમતની સાથે સાથે તેની લવ લાઇફ વિશે પણ ચર્ચામાં રહે છે. હાર્દિકનું નામ અનેક હિરોઇનો સાથે જોડાઈ ચૂક્યું છે. ઘણા સમયથી એવી ખબરો આવી રહી છે કે તે ઉર્વશી રૌતેલાને ડેટ કરી રહ્યો છે. ભારતીય ગુજરાતી ક્રિકેટર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે પણ સોશિયલ મીડિયાની મદદથી તે પોતાના ફેન્સ સાથે હંમેશા કનેક્ટ રહે છે.
હાર્દિકે પોતાના ફેન્સને વર્ષ 2020ના પહેલા જ દિવસે ધમાકેદાર ન્યૂઝ આપીને ખુશ કરી દીધા છે. હાર્દિકે તેની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી છે. અને તેનું કન્ફર્મેસન ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આપ્યું છે.
જે બાદ ઉર્વશીએ સ્પષ્ટતા કરી હતી કે તેનું કોઈ અફેર નથી અને તે ફક્ત કામ પર ધ્યાન આપી રહી છે. તો બીજી તરફ હાર્દિક પંડયા થોડા સમય પહેલા અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે દુબઇમાં રોમેન્ટિક રજાઓ ગાળી હતી.

આની પહેલા હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા પર નતાશા સ્ટેનકોવિક સાથેનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, ‘આ વર્ષની શરૂઆત પોતાના ફટાકડા સાથે કરી રહ્યો છું.’ હાર્દિકા આ ફોટોને ઇન્ટરનેટ પર ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે કપલ્સને શુભકામના પણ પાઠવી રહ્યા છે.

ક્રિકેટર હાર્દિક પંડ્યા રમતની સાથે સાથે તેની લવ લાઇફ વિશે પણ ચર્ચામાં રહે છે. હાર્દિકનું નામ અનેક હિરોઇનો સાથે જોડાઈ ચૂક્યું છે. ઘણા સમયથી એવી ખબરો આવી રહી છે કે તે ઉર્વશી રૌતેલાને ડેટ કરી રહ્યો છે. જે બાદ ઉર્વશીએ સ્પષ્ટતા કરી હતી કે તેનું કોઈ અફેર નથી અને તે ફક્ત કામ પર ધ્યાન આપી રહી છે. તો બીજી તરફ હાર્દિક પંડયા થોડા સમય પહેલા અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે દુબઇમાં રોમેન્ટિક રજાઓ ગાળી હતી.

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

એન્ટરટેનમેન્ટ વેબસાઇટ સ્પોટબોય અનુસાર, હાર્દિક હાલમાં નતાશા સ્ટેનકોવિક સાથે રિલેશનશિપમાં છે. થોડા દિવસ પહેલા બંને દુબઈમાં વેકેશન માણવા ગયા હતા. હાર્દિક અને નતાશા ઘણા સમયથી દુબઈમાં રજાનો પ્લાન બનાવી રહયા હતા, આખરે તેઓ દુબઈ પહોંચ્યા અને ક્વોલિટી ટાઈમ ગાળતાં જોવા મળ્યાં.

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

નતાશા અને હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર દુબઈથી ફોટા શેર કર્યા હતા. હાર્દિક બીચ પર ઉભો જોવા મળી રહ્યો હતો, જ્યારે નતાશા સ્વિમિંગ પૂલની નજીક આરામના મૂડમાં દેખાઈ રહી હતી. જોકે, આ બંનેએ પોતાની એકલી તસ્વીરો જ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya World (@hpandya_world) on

જાણકારી અનુસાર, હાર્દિક તેની નવી ગર્લફ્રેન્ડને લઈને ગંભીર છે. આ બંનેના સંબંધની ચર્ચા ઓગસ્ટ 2019થી ચાલી રહી હતી. બંનેને ઘણીવાર સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. હાર્દિકે નતાશાને તેના પરિવાર સાથે મળાવી હતી. પાર્ટીમાં હાર્દિકનો ભાઈ કૃણાલ અને તેની ભાભી પંખુરી શર્મા પણ હાજર હતા. બંનેએ પોતાના સંબંધને જાહેર કર્યા ના હતા.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya World (@hpandya_world) on

ત્યારે હાલમાં જ હાર્દિક પંડ્યાએ નવા વર્ષમાં ઇન્સ્ટાગ્રામ પર નતાશા સાથેની તસ્વીર શેર કરીને તેના સંબંધ પર મહોર મારી દીધી છે. હાર્દિક પંડ્યાએ તેની અને નતાશાની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા કેપ્સમાં લખ્યું હતું કે, ‘મારા ફટાકડા સાથે નવા વર્ષની શરૂઆત.’ આ સાથે જ હાર્દિકે દિલનું ઈમોજી બનાવી રાખ્યું હતું. આ તસ્વીર પર ઘણા બૉલીવુડ સેલેબ્સ, ક્રિકેટર અને મિત્રો કોમેન્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

જણાવી દઈએ કે ફિલ્મો સિવાય નતાશા તાજેતરમાં રિયાલિટી શો ‘નચ બલિયે 9’ માં જોવા મળી હતી. આ સિવાય તેણે ‘બિગ બોસ 8’માં પણ ભાગ લીધો હતો. મૂળ સર્બિયાની નતાશાનું નામ પણ પ્રિયાંક શર્મા સાથે પણ જોડાયું હતું.

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર ઓલરાઉન્ડર જે પોતાની રમતના કારણે તો ચર્ચામાં રહ્યો જ છે સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ઘણો જ ચર્ચામાં રહ્યો છે.

ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી સાથે તેના જીવનમાં પણ ઘણી બધી પ્રખ્યાત છોકરીઓની પણ એન્ટ્રી થઇ હતી, પરંતુ એ બધામાંથી કોઈ હાર્દિકના જીવનસાથી બનવા સુધી ના પહોંચી શકી

પરંતુ હાલમાં જ એક અભિનેત્રી સાથે હાર્દિક ચર્ચામાં આવ્યો અને તેના લગ્ન પણ આ આભિનેત્રી સાથે જ થઇ શકે છે એવું પણ ચર્ચામાં આવ્યું છે તેની પાછળનું કારણ એ છે કે આ અભિનેત્રીને હાર્દિક પોતાના ઘરે પણ લઇ ગયો અને પોતાના પરિવારજનો સાથે પણ મળાવી. હાર્દિકના પરિવારને આ અભિનેત્રી પસંદ પણ આવી ગઈ છે.

બાદશાહના એક ગીત “ડીજે વળે બાબુ મેરા ગાના બજા”થી લોકોના નજરમાં અને ચર્ચામાં આવેલી અભિનેત્રી નતાશા સ્તાંકોવિક સાથે હાર્દિકને છેલ્લા લાંબા સમયથી મિત્રતા ચાલી રહી છે.

નચ બલિયેમાં નતાશા પોતાના જૂના બોયફ્રેન્ડ એલીઓ ગોની સાથે પણ જોવા મળી હતી. થોડા સમય પહેલા જ હાર્દિક નતાશાને પોતાના ઘરે પણ લઈ જઈને પોતાના પરિવારને મળાવી હતી.

તેના પરિવારને પણ નતાશા ખુબ જ પસંદ આવી અને હાર્દિકના નતાશા સાથે લગ્ન કરવા ઉપર તેમને કોઈ વાંધો પણ નથી. જો નતાશા સાથે બધું જ બરાબર રહેશે તો ટૂંક સમયમાં હાર્દિકના ઘરે પણ લગ્નનું ઢોલ ગુંજી ઉઠશે એમાં નવાઈ નથી.

“મારા સૌથી પ્રિય મિત્ર… સૌથી મજબૂત અને સુંદર આત્મા… આ વર્ષ તમારા માટે રોલર કોસ્ટર સમાન રહ્યું છે. કેટલીક સારી બાબતો પણ બની અને કેટલીક ખરાબ પણ પરંતુ એને તમને મજબૂત બનાવ્યા. તમે અમારા સૌના માટે એક પ્રેરણા સમાન છો. તમે તમારા પોતાના માટે જે પણ કઈ કર્યું છે એના માટે અમને તમારા ઉપર ગર્વ છે.”
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.