ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા આજકાલ ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા આજકાલ તેના ક્રિકેટના મેદાન પર સારું પ્રદર્શન કરવાને બદલે તેની મંગેતર નતાશા સ્ટેનકૌવિક સાથે રોમેંટિક કેમેસ્ટ્રી અને પૅજ 3 પાર્ટીને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ હાર્દિક પંડયા હંમેશા ચર્ચામાં રહે છે તેની સ્ટાઇલ અને મોંઘા લકઝરીયસ બ્રાન્ડ પ્રત્યે તેના લગાવને કારણે.
View this post on Instagram
હાર્દિક પંડયા કયારેક તેના 25 હજારના બોક્સર તો ક્યારેક તેના 1 લાખના શૂઝ તો ક્યારેક લાખોની કિંમતમાં પાયઝામા સેટ પહેરીને જોવા મળે છે.
View this post on Instagram
થોડા દિવસ પહેલા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. હાર્દિક પંડ્યાએ ઉપરથી લઈને નીચે સુધી આઇકોનિક લકઝરી ફેશન બ્રાન્ડ પહેરી હતી. હાર્દિક પંડયાએ બ્લેક કલરની ટીશર્ટ ફ્રેન્ચ લકઝરી બ્રાન્ડ balmain હતી. આ સાથે તેને ચંકી પોકેટ્સ વાળું બ્લેક ટાઈટ પેન્ટ્સ ટિમઅપ કર્યું હતું. આ સાથે જ તેને બ્લેક કલરના શેડ્સ અને તેની ફેવરિટ ટ્રેડમાર્ક વળી 1 કરોડની Patek Phillipe Nautilusની ઘડિયાળ પહેરી હતી. પરંતુ આ બધા વચ્ચે તેમાં જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તે છે તેના સ્પાઈકી શૂઝ.
View this post on Instagram
હાર્દિક પંડયાએ જે સ્નીકર્સ પહેર્યા હતા તે બ્લેક કલરના હતા, જેના પર તેની આગળ સફેદ કલરના સ્પાઇક્સ બનેલા હતા. આ સ્નીકર્સ મશહૂર ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર Christian Louboutin દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા હતા. બ્લેક કલરના આ સ્નીકર્સ કાફસ્કીન લેધરથી બનેલા હતા. જેમાં લાગેલા સ્પાઇક્સ તેને રોક ફાઈલિંગ આપી રહ્યા હતા.
View this post on Instagram
આ સ્નીકર્સની વાત કરવામાં આવે તો Christian Louboutinની ઓફિશિયલ વેબસાઈટના જણાવ્યા મુજબ, આ સ્નીકર્સની કિંમત 995 ડોલર એટલે કે, 71 હજાર રૂપિયા ચ. પરંતુ ઈમ્પોર્ટ ડયુટી અને ટેક્સ લગાડીને આ સ્નીકર્સની કીંમત 1 લાખ રૂપિયા જેવી થઇ છે.
View this post on Instagram
નતાશા સાથે સગાઈ કર્યા બાદ હાર્દિક પંડયા લગાતાર ચર્ચામાં રહ્યા છે. હાર્દિક પંડયાને ડાયમંડનો પણ બહુજ શોખ છે. વર્લ્ડ કપ પહેલા હાર્દિક પંડ્યાએ ખાસ રીતે ડાયમંડના બેટ-બોલ વાળું લોકેટ બનાવ્યું હતું.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.