ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બની ગયો છે. ગુરુવારે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેના ચાહકોને પિતા બનવાના સમાચાર આપ્યા છે. હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચે તેમના પહેલા બાળકનું એક સાથે સ્વાગત કર્યું છે અને બાળકની તસ્વીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
View this post on Instagram
હાર્દિકે તેના દીકરાને જે તસ્વીર શેર કરી છે તેમાં તે તેના નાના હાથને પોતાના હાથમાં પકડતો જોવા મળી રહ્યો છે. જોકે, હાલમાં પુત્રનો ચહેરો દેખાડ્યો નથી. ચાહકો હાર્દિકના પુત્રનો ચહેરો જોવા ખુબ જ ઉત્સુક છે.
View this post on Instagram
હાર્દિક પંડ્યાએ 2020 ની શરૂઆતમાં તેમની અને નતાશાની સગાઈની ઘોષણા કરી. આના કેટલાક મહિના બાદ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને નતાશાની ગર્ભાવસ્થા અને લગ્નના સમાચાર જાહેર કર્યા હતા. અને હવે તે પિતા પણ બની ગયો છે. તેના જીવનમાં બધું એટલું ઝડપથી બન્યું કે કોઈને ભનક પણ પડી ન હતી. બધાને ત્યારે જ જાણકારી મળી જયારે હાર્દિક અને નતાશાએ આ માહિતીની ઘર્ષણ કરી હતી.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.