લોકડાઉન વચ્ચે રોમેન્ટિક થયા હાર્દિક-નતાશા, બેડ પાર સુતા સુતા એવા એવા પોઝ આપ્યા કે…

0

હાલ કોરોનાના વધતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. બધા જ લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. સામાન્ય નાગરિકથી લઈને બૉલીવુડ સેલિબ્રિટીઓ સેલ્ફ આઈસોલેશનમાં સમય વિતાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

હંમેશા વ્યસ્ત રહેતા સેલિબ્રિટીઓ પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. હાલ સેલિબ્રિટીઓ વધુમાં વધુ સમય સોશિયલ મીડિયામાં વિતાવી રહ્યા છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ ફેન્સને જણાવી રહ્યા છે કે, આખરે તેનો સમય કેવી વીતી રહ્યો છે.

લોકડાઉન વચ્ચે એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરને નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, હાર્દિક અને નતાશા રોમેન્ટિક અંદાજમાં નજરે આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

#stayhomestaysafe #quarantine @hardikpandya93

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી થયું કે, હાર્દિક અને નતાશાએ સોશિયલ મીડિયામાં પ્રેમ વ્યક્ત કર્યો હોય. કોરોના વાયરસના કહેરની વચ્ચે હાર્દિક અને નતાશા એક સાથે સમય વિતાવી રહ્યા છે. હાલમાં જ 22 માર્ચે નતાશાએ એક બુમરેંગ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં નતાશા હાર્દિક સાથે નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ સગાઈ કરી ફેન્સને ખુશખબરી આપી હતી.સોશિયલ મીડિયામાં નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડયાની દુબઇની તસ્વીર તેજીથી વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે, નતાશા એન હાર્દિક લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે.

સગાઈ બાદ હાર્દિકે સોશિયલ મીડિયામાં તેની સગાઈની વાતનું એલાન કરતા કહ્યું હતું કે, મેં તેરા
તું મેરી જાને સારા હિન્દુસ્તાન. સમુદ્રની વચ્ચે હાર્દિકે નતાશાને પ્રપોઝ કર્યું હતું.આ સાથે જ તેને વીંટી પણ પહેરાવી હતી. હાર્દિકે નતાશાને વીંટી પહેરાવતો હોય તેવો એક વિડીયો પણ શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

બિગ બોસની કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી નતાશા અને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ અમુક દિવસો પહેલા જ પોતાની સગાઈની ઘોષણા કરીને દરેકને ચોંકાવી દીધા હતા. તેઓએ પોતાની અમુક તસ્વીરો શેર કરીને જણાવ્યું હતું કે તેઓએ સગાઈ કરી લીધી છે. જેના પછીથી જ હાર્દિક-નતાશા સૌથી ચર્ચિત જોડિઓમા આવી ગયા છે. એવામાં હવે તાજેતરમાં જ નતાશાએ એવું કામ કર્યું છે જેના પર હાર્દિક પંડ્યા પણ કમેન્ટ કર્યા વગર રહી ન શક્યા.નતાશાએ પોતાની એક નવી તસ્વીર શેર કરી છે. નતાશાએ હાલમાં જ નવા હેરકટ કરાવ્યા છે. નવા લુકમાં નતાશા પહેલા કરતા પણ વધારે સુંદર લાગી રહી હતી. નતાશાએ કૈપ્શનમા લખ્યું કે,”ફ્રેશ કટ.” સાથે કાતરનું સિમ્બોલ પણ મૂક્યું હતું. તસ્વીર પર હાર્દિકે આંખોમાં દિલવાળું ઈમોજી પોસ્ટ કર્યું હતું.નતાશાનો આ નવો લુક તેના ચાહકોને પણ ખુબ પસંદ આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે,”ક્યુટનેસ ઓવરલોડે.” એક બીજા યુઝરે લખ્યું કે,”બ્યુટીફૂ.” જયારે અન્ય એકે લખ્યું કે,”હાર્દિકને બતાવો.”નતાશા અને હાર્દિકે નવા વર્ષના નિમિતે દુબઈમાં સગાઈ કરી હતી. સગાઈ પછી હાર્દિકે સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની ઘોષણા કરતા લખ્યું હતું કે,”મૈં તેરા તું મેરી જાને સારા હિન્દુસ્તાન.” સમુદ્રની વચ્ચે હાર્દિકે પહેલા નતાશાને પ્રપોઝ કર્યું હતું અને વીંટી પણ પહેરાવી હતી. હાર્દિકે નતાશાને વીંટી પહેરાવતો એક વિડીયો પણ હશે કર્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.