ભારતીય ક્રિકેટર હરભજન સિંહ, બોલિવૂડ અભિનેત્રી પત્ની ગીતા બસરા અને દીકરી હિનાયા સાથે માલદીવમાં વેકેશન મનાવી રહયા છે. આ કપલ સાથે તેમના ખાસ મિત્રો પણ વેકેશન પર ગયા છે.
View this post on Instagram
આ વેકેશનની કેટલીક તસ્વીરો સામે આવી છે. હરભજન સિંહ અને ગીતા બસરાએ આ વેકેશનની કેટલીક સુંદર તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
View this post on Instagram
હરભજન સિંહ અને ગીતા એક તસ્વીરમાં દીકરી સાથે સાઇકલ પર બેસેલા જોવા મળી રહયા છે. આ તસ્વીરમાં તેમની દીકરી હિનાયા ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી છે.
View this post on Instagram
આ તસ્વીરોમાં ગીતા હંમેશાની જેમ જ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને એક અલગ જ અંદાજમાં દેખાઈ રહી છે.
View this post on Instagram
માલદીવની સુંદર જગ્યાઓ પર હરભજન સિંહ, ગીતા અને દીકરીએ પોઝ આપીને સુંદર તસ્વીરો લીધી છે.
View this post on Instagram
પોતાની ઘાતક બોલિંગ માટે જાણીતા હરભજન સિંહ આ વેકેશનને ખૂબ જ સારી રીતે માણી રહયા છે. એક તસ્વીરમાં તે હવામાં કૂદકો મારતા દેખાઈ રહયા છે. આ તસ્વીર શેર કરતા સાથે તેમને લખ્યું છે – તેઓ કહે છે ઈશ્વર પણ એ લોકોને જુએ છે જે બીજાની સરખામણીમાં વધુ જોખમ ઉઠાવે છે… કુદે છે…
View this post on Instagram
જેવી મા એવી દીકરી, તસ્વીરોમાં હરભજનનો પરિવાર આ વેકેશનને સારી રીતે એન્જોય કરતો દેખાઈ રહ્યો છે.
View this post on Instagram
એક ટીવી શોમાં ગીતાએ કહ્યું હતું કે દીકરી હિનાયા તેના જીવનમાં ખૂબ જ ખાસ છે અને તે તેની ખૂબ કાળજી લે છે. આ વેકેશનની તસ્વીરોમાં મા-દીકરીનું બોન્ડિંગ જોઇ શકાય છે.
View this post on Instagram
હરભજન સિંહ પત્ની ગીતા અને દીકરી હિનાયા માટે ખૂબ જ પઝેસિવ અને કેરિંગ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.