મનોરંજન

બોલીવુડના આ દિગ્ગજ મુસ્લિમ અભિનેતાના ભાઇ પર લાગ્યો ભત્રીજી પર યૌન શોષણ કરવાનો આરોપ, ફરિયાદ દાખલ

બોલીવુડના એક ખ્યાતનામ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી તેની પત્નીના દ્વારા મળેલી ડિવોર્સની નોટિસના કારણે ઘણો જ ચર્ચામાં છે. પરંતુ હાલમાં જ અભિએન્ટ નવાઝુદ્દીન સિદ્દીકીને લઈને એક મોટી ખબર આવી છે જેમાં તેમની ભત્રીજીએ તેના ભાઈ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેતા નવાઝુદ્દીન  તેના ભાઈ વિરુદ્ધ જામિયા પ્લોટ્સ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને આ મામલામાં નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ પણ ટ્વીટ કરીને પોતાનું નિવેદન આપ્યું છે.  તેને ટ્વીટ કરીને જણાવ્યું છે કે “આ તો ફક્ત શરૂઆત છે, હજુ તો ઘણું બધું ખુલવાની બાકી છે.”

નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે: “મેં મારા કાકા વિરુદ્ધ યૌન ઉત્પીડનની ફરિયાદ કરી છે. તે સમયે મારી ઉમર માત્ર 9 વર્ષની હતી, જયારે હું બે વર્ષની હતી ત્યારે મારા માતા પિતાના ડિવોર્સ થઇ ગયા હતા. ત્યારબાદ હું મારી સાવકી મા સાથે રહવે લાગી.  ત્યારબાદ મને ઘણી જ ટોર્ચર કરવામાં આવી. એ સમયે હું નાની બાળકી હતી જેના કારણે સમજી ના શકી પરંતુ જયારે મોટી થઇ ત્યારે સમજાયું કે મારા કાકા દ્વારા મને ટચ કરવાની રીત એકદમ ખોટી હતી, મારી સાથે હિંસા પણ થઇ છે.”

આ વાતની નવાઝુદ્દી સિદ્દીકીને જણા કરવા વિષે તેને જણાવ્યું કે “જયારે મેં મારા મોટા પપ્પાને આ વાતની જાણ કરી ત્યારે તેમને પણ મને સાથ આપવાના બદલે મને જ ધમકાવી ચૂપ કરાવી દીધી હતી.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.