સલામ છે આ પોલિસવાળાને ! પહેલા તો એક બેસહારાને બહેન બનાવી અને પછી કર્યુ એવું કે તમે પણ જાણીને ઠોકશો સલામ

હનુમંત તિવારીએ બેસહારા દીકરી માટે એવું કામ કર્યું કે જાણીને દિલ ખુશ થઇ જશે

પોલીસને જનતાની રક્ષક માનવામાં આવે છે, આ સાહેબે એક ગરીબ ઘરની દીકરીને બહેન બનાવી અને એના માટે કર્યું સૌથી મોટું કામ, જાણીને તમે પણ તાળી પાડવા મજબુર થઇ જશો

પોલિસને લઇને લોકોના વિચાર ઘણીવાર બદલાતા રહે છે. કયારેક પોલિસના સારા કાર્યની પ્રશંસા થતી રહે છે તો કયારેક તેમની એવી ઘટનાઓ સામે આવતી રહે છે જેનાથી તેમની આલોચના થાય છે. પરંતુ આ વચ્ચે પોલિસનો એક એવો ચહેરો સામે આવ્યો છે, જેમણે એક બેસહારા છોકરીને તેમની બહેન બનાવી અને તે બાદ તેના લગ્ન ખૂબ જ ધૂમધામથી કરાવ્યા.

આ કહાાની ઉત્તર પ્રદેશના લખીમપુરના સિકંદ્રાબાદની છે. અહીના નિવાસી વિચલ ત્રિવેદીની છેલ્લા વર્ષે મોત થઇ ગઇ હતી. તેમના ઘર પર પડી ટિનની શેડમાં કરંટ આવી ગયો. અજાણ્યામાં એ શેડને અડવાને કારણે તેમની મોત થઇ ગઇ હતી. તેમની મોત બાદ તેમનો પરિવાર વિખેરાઇ ગયો હતો. આ વિખરતા પરિવારને સહારો મળ્યો પોલિસ સ્ટેશનમાં તૈૈનાત પ્રભારી હનુમંત તિવારીનો.

તેમણે વિચલ ત્રિવેદીની દીકરીને બહેન માનીને તેનાથી રાખડી બંધાવી અને તેમણે માત્ર બહેન બનાવી નહિ પરંતુ તેની સાથે સાથે તેના લગ્નની પણ જવાબદારી લીધી. તેમણે ખૂબ જ ધૂમધામથી તેમની બહેનના લગ્ન કરાવ્યા. વિચલ ત્રિવેદી તેમની પાછળ તેમની પત્ની સહિત ત્રણ દીકરી અને એક દીકરાને છોડી ગયા હતા. દીકરો એટલો નાનો હતો કે તે ઘરની જવાબદારી સંભાળી ન શકે.

Shah Jina