ધાર્મિક-દુનિયા

આ રીતે કરો હનુમાનજીની પૂજા, દાદા થશે પ્રસન્ન, કરશે તમારા જીવનના કષ્ટોને દૂર

હનુમાન દાદા પૃથ્વી ઉપર અજર અમ્ર દેવ છે અને હંમેશા પોતાના ભક્તોની વૈનતી સાંભળતા હોય છે, રાત્રે અંધારં ડર લાગે ત્યારે પણ હનુમાન દાદાનું નામ ડર દૂર કરે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ આપણા ઘણા કષ્ટો દૂર થાય છે. એટલે જ હનુમાન દાદાને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હનુમાન દાદાની ઘણીવાર પૂજા કરવા છતાં પણ આપણને ઈચ્છીત ફળ નથી મળતું કારણ કે આપણને દાદાની પૂજા કેવી રીતે કરવી તેની સાચી માહિતી ખબર નથી હોતી, આજે અમે તમને હનુમાનજીની પૂજા કરવાની કેટલીક ખાસ રીતો જણાવવાના છીએ જેના દ્વારા દાદાની કૃપા હંમેશા તમારા ઉપર બનેલી રહેશે.

સિંદૂર ચઢાવવાની યોગ્ય રીત:
બધાને ખબર છે હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સિંદૂર ચઢાવવાની સાચી રીત નથી ખબર હોતી તો તમને જણાવી દઈએ કે હનુમાન દાદાને ક્યારેય સૂકું સિંદૂર ચઢાવવું ના જોઈએ, કાળા તલના તેલમાં ભેળવીને જ હનુમાન દાદાને સિંદૂર ચઢાવવું એ યોગ્ય રીત છે, સૂકું સિંદૂર ચઢાવવાથી દાદા પ્રસન્ન નથી થતા.

સાચા નથી કરો પૂજા:
આપણે ત્યાં એક કહેવત છે, “મન મંદિરમાં અને જીવ જૂતિયામાં”, આપણી આજ ભાવનાના લીધે આપણે ઈશ્વરની કૃપા નથી પામી શકતા માટે તમે જયારે હનુમાનજી સામે બેસી પ્રાર્થના કરતા હોય ત્યારે તમારું ધ્યાન દાડમ જ કેન્દ્રિત રાખવું, સાચા માંથી કરેલી પ્રાર્થના દાદા જરૂર સાંભળશે.

આ રીતે બનાવો પ્રસાદ:
હનુમાન દાદાનો પ્રસાદ હંમેશા ચોખ્ખા ઘીમાં જ બનાવવો જોઈએ, જો તમે ચોખ્ખા ઘીમાં પ્રસાદ બનાવી શકો એમ ના હોય તો બનાવાયેલા પ્રસાદની જગ્યાએ તમે કોઈ ફળ પણ ચઢાવી શકો છો.

ચંદન આ રીતે લગાવવું:
જો તમે હનુમાનજીને ચંદન લગાવવા માંગો છો તો ચંદનને પહેલા કેસર સાથે ભેળવી લો, કેસર ભેળવેલું ચંદન જ હનુમાનજીને લગાવવું જો તમે કેસરના લાવી શકો એમ હોય તો કાચી હળદર સાથે પણ ચંદન ભેળવીને લગાવી શકો છો.

હનુમાનજીને ગમતા ફૂલ:
કોઈપણ ભગવાનની પૂજા કરવા માટે આપણે અલગ અલગ ફૂલ પણ ચહડાવતાં હોઈએ છીએ, તેમ જ હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે તમે કમળ, હાજરી અને સૂર્યમુખીના ફૂલ ચઢાવી શકો છો.

પ્રસાદ ચઢાવવાની રીત:
મંદિરમાં આપણે હંમેશા પ્રસાદ ચાહળવીએ છીએ તેમ જ દાદાને પણ સવારે અને સાંજે બંને સમયે અલગ અલગ પ્રસાદડ ચઢાવવા જોઈએ. ગોળ અને નારિયેળ