ધાર્મિક-દુનિયા

હનુમાનજીના આ મંત્રના જાપથી પુરી થઇ જશે બધી જ મનોકામના, એક વાર આજમાવીને જુઓ

ભગવાન હનુમાનજીને કળિયુગના દેવતા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે પણ વ્યક્તિ સાચા મનથી બજરંગબલીની ઉપાસના કરે છે, તેના બધા જ દુઃખ હનુમાનજી દૂર કરી દે છે. આજે અમે તમને હનુમાનજીના ચમત્કારી અને સિદ્ધ મંત્ર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેના માત્ર જાપથી તમે દરેક સમસ્યાઓથી મુક્તિ મેળવી શકશો. આવો તો જાણીએ હનુમાનજીના ચમત્કારી અને સિદ્ધ મંત્ર વિશે…

Image Source

સિદ્ધ હનુમાનજી શાબર મંત્ર:

हनुमान जाग किलकारी, मार तू हुंकारे राम काज संवारे

ओढ़ सिंदूर सीता मैया, का तू प्रहरी राम द्वारे मैं बुलाऊं

तू अब आ राम गीत, तू गाता आ नहीं आये तो हनुमाना

श्रीराम जी और सीता मैया की दुहाई

शब्द सांचा पिंड कांचा फूरो मंत्र ईश्वरो वाचा

Image Source

શુક્રવારના દિવસે કાળા કપડા પહેરીને હનુમાન શાબર મંત્રનો જાપ પાંચ દિવસો સુધી કરો. અનુષ્ઠાનના છેલ્લા દિવસ એટલે કે પાંચમા દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરો. તેના પછી પૂજામાં ઉપીયોગ કરવામાં આવેલી માળાને એક ખાડામાં માટીથી દાંટી દો. માનવામાં આવે છે કે આ મંત્ર દ્વારા અમુક દિવસો પછી તમારી સમસ્યાઓ પૂર્ણ થવા લાગશે.

Image Source

ધ્યાન રાખો કે આ મંત્રને પુરા શ્રદ્ધાની સાથે કરો. અને તેને સાચી રીતે અને નિ:સ્વાર્થ ભાવે કરો. ભગવાન હનુમાન ભગવાન શિવના જ અવતાર માનવામાં આવે છે અને તેને ભગાવન શ્રીરામના દૂતના સ્વરૂપે પણ માનવામાં આવે છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.