ધાર્મિક-દુનિયા

જે ઘરમાં હનુમાનના આ મંત્રનો ઉચ્ચાર થાય છે તેના ઉપર હનુમાનની કૃપા બની રહેશે

એવું માનવામાં આવે છે કે હનુમાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જે કોઈ હનુમાનજીની સેવાભાવથી ભક્તિ કરે છે. હનુમાન તેના ઉપર દયા-દ્રષ્ટિ હંમેશ હોય છે. હનુમાને પણ શ્રીરામની ભક્તિ ખુબ કરી છે. જેના લીધે આજે જ્યાં ભગવાન શ્રીરામની પૂજા થાય ત્યાં હનુમાનની પૂજા પણ કરવામાં આવે છે.

હનુમાનને પ્રસન્ન કરવા સહેલા છે. હનુમાનની સેવા કરવાથી તેના ભક્ત ઉપર કોઈ પણ પ્રકારનો ભય કે અડચણ આવતી નથી. હિન્દૂ ધર્મમાં શાસ્ત્રોમાં ધાણા મંત્રો આપવામાં આવ્યા છે. તેમાંથી હનુમાનજીના મંત્રો આ પ્રમાણે છે. હનુમાનજીના મંત્રોનો જાપ કરવાથી હનુમાન તેની રક્ષા કરે છે. ભક્તને ભય મુક્ત રાખે છે. હનુમાનજીનું પ્રતિષ્ઠિત સ્વરૂપ માટે લાલ રંગના આસન ઉપર બેસી ગાયના શુદ્ધ ઘીથી દીવો કરવો. શુક્ર પક્ષના મંગળવારથી મંત્રનો જાપ શરુ કરવો.

Image Source

હનુમાનની સાધના કરો તે પહેલાં અમુક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે.

પૂજા કરતી વખતે બ્રહ્મચારીનું પાલન કરવું.

કોઈપણ અપેક્ષા રાખ્યા વગર પૂજા કરવી તથા ક્રોધ ન કરવું.

હનુમાનજીને ઘીના લાડવાનો પ્રસાદ ધરાવવો.

મંગળવારે વ્રત રાખો ત્યારે નમકનું સેવન ન કરવું.

હનુમાન સાધના

હનુમાનને રામભક્ત ખુબજ પ્રિય છે. તુલસીદાસ રામજીના ભક્ત હતા તેને હનુમાનજી પ્રાપ્ત થયા. શક્ય હોયતો રામાયણના પાઠ કરો કોઈપણ એકજ સમય દરમ્યાન પાઠ કરવો.

હનુમાન ચાલીસામાં તુલસીદાસે ઉલ્લેખ કરેલો રામ રસાયણ તમારી પાસે તેઓએ એવું ઉલ્લેખ કર્યું રસાયણ એટલે રામનું નામ અને તમે એ હનુમાન ના પ્રિય બની જાસો.

હનુમાન ચાલીસાનું પ્રભાવ ખુબ છે તેનું 11 વખત પાઠ કરવાથી હનુમાનજી પ્રશ્નન થાય છે.

હનુમાનને પ્રસન્ન કરવાના એવા તાંત્રિક મંત્રો પણ છે. હનુમાનજીને પ્રસન્ન કરવાના મંત્રો આ પ્રમાણે છે. જેના આધારે હનુમાનજીને પ્રસન્ન કરી શકાય.

– ऊँ हुँ हुँ हनुमतये फट्।

-ऊँ पवन नन्दनाय स्वाहा।

– ऊँ हं हनुमते रुद्रात्मकाय हुं फ

Image Source

અષ્ટદશાક્ષર મંત્ર ખુબ ઉપયોગી છે હનુમાનજીને પ્રશ્ર્ન કરવામાટે. જેકોઈ પણ ધરમાં આ મંત્રોનો ઉપચાર થતો હશે તે ઘરમાં શુખ-શાંતિ હંમેશા હોય છે. ‘नमो भगवते आन्जनेयाये महाबलाये स्वाहा’ આ મંત્રને 10,000 વખત જાપ કરવું અને શક્ય હોયતો દશાંસ હવન કરવું.

હનુમાનજીના અમુક પસિદ્ધ મંત્રો છે જેની સાધના કરવાથી દરેક દુઃખ-સંકટ દૂર થઈ જાય છે. 41 દિવસ દરોજ 3-7 માળા અને ઘીના દીવાથી જાતે આ મંત્રોનું ઉચ્ચારણ કરવું.

– ओम नमों हनुमते रुद्रावताराय विश्वरूपाय अमित विक्रमाय प्रकटपराक्रमाय महाबलाय सूर्य कोटिसमप्रभाय रामदूताय स्वाहा।

– ओम नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसहांरणाय सर्वरोगाय सर्ववशीकरणाय रामदूताय स्वाहा।

– ओम नमो हनुमते रुद्रावतराय वज्रदेहाय वज्रनखाय वज्रसुखाय वज्ररोम्णे वज्रनेत्राय वज्रदंताय वज्रकराय वज्रभक्ताय रामदूताय स्वाहा।

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.