ધાર્મિક-દુનિયા

હનુમાનજીનો આ મંત્ર બોલો, અશક્ય કામ થઇ જશે સફળ- વાંચો લેખ

જયારે કોઈ પણ માણસને આત્મવિશ્વાસ ઓછો થવા લાગે ત્યારે તેને નિરાશાનો સામનો કરવો પડે છે. માણસ નિરાશ થાય ત્યારે  તેને સૌથી પહેલા આપણને ભગવાન જ યાદ આવે છે. અને એક નવું જ કિરણ ઉગી નીકળે છે. ત્યારે કોઈ પણ પરિસ્થતીના નિરાકરણ માટે મહાબલી હનુમાનજીને યાદ કરો.

Image Source

કારણકે મહાબલી હનુમાનજીથી આપણ જીવનમાં રહેલી અસફળતાનીની દરેક સમશ્યાઓનો અંત ચાલુ થાય છે. દરેક સમસ્યાની નિરાકરણનો અંત એટલે કે હનુમાનજીની ભક્તિ. હનુમાનજીની ભક્તિ કરવાથી નકારાત્મક અસરથી પણ છુટકારો મેળવી શકાય છે.

Image Source

જયારે પણ તમારા આત્મવિશ્વાસ ખોવાવા લાગે, જીવનમાં દરેક તરફ નિરાશા જ નિરાશા નો સામનો થવા લાગે તો એવી પરિસ્થિતિમાં કળિયુગમાં વિચરણ કરી રહેલા મહાબલી હનુમાનને યાદ કરો. તેની સાધના કરો. કેમ કે અસફળતાની દરેક સમસ્યાઓ નકારત્મકતા થી જ શરૂ થતી હોય છે. પણ તમે આ નકારત્મકતાના પ્રભાવથી પણ છુટકારો મેળવી શકો છો.

હનુમાનજીની કૃપા મેળવવા માટે દર શનિવારે વહેલા જાગી નિત્ય દિનચર્યા કરવી. ત્યારબાદ મંદિરમાં લાલ કલરનું આસન પાથરીને બેસી જાવ. તેના માટે મંગળવાર સવારે સ્નાન કરીને મંદિરમાં લાલ રંગનું આસન પાથરીને તેના પર બેસી જાવ.

Image Source

ત્યારબાદ તેના પછી નીચે મુજબના મંત્રનો જાપ કરો-

  • 1. ॐ हुं हुं हनुमतये फट्,
  • 2. ॐ पवन नन्दनाय स्वाहा
  • 3. ॐ हं हनुमते रुद्रात्मकाय हुं फट

– ओम नमो हनुमते रुद्रावताराय विश्वरूपाय अमित विक्रमाय प्रकटपराक्रमाय महाबलाय सूर्य कोटिसमप्रभाय रामदूताय स्वाहा।

– ओम नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसहांरणाय सर्वरोगाय सर्ववशीकरणाय रामदूताय स्वाहा।

– ओम नमो हनुमते रुद्रावतराय वज्रदेहाय वज्रनखाय वज्रसुखाय वज्ररोम्णे वज्रनेत्राय वज्रदंताय वज्रकराय वज्रभक्ताय रामदूताय स्वाहा।

Image Source

જો તમે પણ  કોઈ ખરાબ સંગત હોય તો ઉપરોક્ત મંત્રના જાપો કરવાથી બધાજ દુઃખ દર્દ દૂર થાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.