જાણવા જેવું ધાર્મિક-દુનિયા

હનુમાન ચાલીસના પાઠ કરવાથી શરીરમાં થાય છે આવા ચમત્કાર, ભલે તમે રોજ બોલતા હોવ પણ તમને આ માહિતી નહિ ખબર હોય

હનુમાન ચાલીસ મહાન કવિ તુલસીદાસજીએ લખ્યું છે.તુલસીદાસ પણ ભગવાન રામના ભક્ત હતા. અને હનુમાનજીને બહુજ માનતા હતા. હનુમાન ચાલીસામાં 40 છંદ હતા. જેને કારણે ચાલિસા કહેવામાં આવે છે. કોઈ પણ આ પાઠ કરે તેને ચાલીસ કહેવામાં આવે છે. નાનપણમાં આપણને કહેવામાં આવતું હતું કે,જયારે મનમાં કંઇ અશાંત લાગે તો અથવા કોઈ પણ વસ્તુથી બીક લાગે ત્યારે હનુમાન ચાલીસાનો પાઠનું પઠન કરવાનું. હનુમાન ચાલીસનો પાઠ કરવાથી કોઈ પણ જાતનો દર નથી લાગતો. હિન્દૂ ધર્મમાં હનુમાન ચાલીસાનું આગવું મહત્વ છે. હનુમાન ચાલીસા કરવાથી શનિ ગ્રહ અને સાડા સતીનો પ્રભાવ ઓછો રહે છે.

Image Source

હનુમાનજી રામના પરમ ભક્ત હતા. પ્રત્યેક વ્યક્તિની અંદર હનુમાનજી જેવી સેવા ભક્તિ વિદ્યમાન છે. હનુમાનચાલીસા એક એવી કૃતિ છે, જો હનુમાનજીના માધ્યમથી વ્યક્તિના અંદર વિદ્યમાન ગુણોનો બોધ કરાવે છે. હનુમાન ચાલીસ કરવાથી બળ-બુદ્ધિ જાગૃત થાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિ ખુદ તેની શક્તિ, ભક્તિ અને કર્તવ્યોનું આંકલન કરે છે. હનુમાન ચાલીસના પાઠ કરવાથી એક ભાઈને જે ફાયદો થયો છે. તેનું વર્ણન તે તેમના શબ્દોમાં આ લેખના માધ્યમથી કર્યું હતું. અને એ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ.

તેઓએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી હું ઉદાસ રહ્યા કરતો હતો. મારી ઉદાસી જોઈને મારી સાથે મુસાફરી કરી રહેલ એક મહિલાએ મને રોજ હનુમાનજીના પાઠ કરવાની સલાહ આપી. હું તે કરવા લાગ્યો અને થોડા જ દિવસોમાં મને ખુબ જ ફરક લાગ્યો. આજે હું પોતાને તણાવ મુક્ત અને આનંદિત અનુભવું છું. તેથી હું મારા મિત્રો સાથે આ આનંદની વહેંચણી કરું છું.

Image Source

જી હા, જો તમે પણ તમારા સ્વપ્નોને તૂટતા જોયા હોય અને નિષ્ફળ તા મળ્યા પછી તમે તાણથી ઘેરાયેલા જ રહો છો ? તો ચિંતા નકરો અને કરો રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો. વિશ્વાસ રાખો હનુમાન ચાલીસાના પાઠએ ફક્ત ધાર્મિક અને પૂજા-પાઠ સાથે જ સંબંધિત નથી પણ તે તમને માનસિક શાંતિ આપે છે અને સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે. ખાસ કરીને હનુમન ચાલીસાની ચોપાઈ થી સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદા છે. જો વિશ્વાસ ન હોય તો તમે પણ અમારી સાથે અનુભવ જાણો અને તમે પણ અજમાવી જુઓ. જરૂર ફર્ક દેખાશે.
પ્રયાસોમાં સફળતા
જીવનમાં એવું ઘણીવાર થાય છે કે બધા પ્રયત્નો છતાં પણ કામમાં અવરોધ આવે છે. જો તમારી સાથે પણ કંઈક આમ થાય તો આ ચોપાઈનું ઓછામાં ઓછું 108 વાર જપ કરો, લાભ થશે. આ ચોપાઈનો અર્થ એ છે કે શ્રીરામ અને રાવણ વચ્ચે વચ્ચે યુદ્ધમાં હનુમાનજીએ ભીમકાય સ્વરૂપ એટલે વિશાળ સ્વરૂપ ધારણ કરીને અસૂરો-રાક્ષસનો નાશ કર્યો. શ્રીરામના કામ પૂર્ણ કરવા માં હનુમાન જીએ મહત્વનું યોગદાન આપ્યું. જેનાથી શ્રીરામના બધા કામ પૂરા થઈ ગયા.

Image Source

બુદ્ધિ તેજ થાય છે

જો તમે આજેની વાત ભૂલી જાઓ છો. અથવા તમારા બાળકને વાંચવામાં કંઈ યાદ નથી, તો આ ચોપાઈનો પાઠ કરવો જોઈએ. આ ચોપાઈ વિદ્યા અને પૈસા મેળવવા માટે કરવામાં આવે છે. આ ચોપાઈના રોજ 108 વાર જાપ કરવતહ હનુમાનજીના આશીર્વાદ મળે છે. અને સાથે સાથે બુદ્ધિ અને યાદશક્તિમાં પણ વધારો થાય છે.
હનુમાનકી હંમેશાં શ્રીરામનાં જાપ અને કામ કરવા તૈયાર છે. જે પણ વ્યક્તિ આ ચોપડીનો જાપ કરે છે તેને હેનમંજીની જેમ જ જ્ઞાન, ગુણ, ચતુરાઈ સાથે સાથે શ્રીરામની ભક્તિ પ્રાપ્ત થાય છે.

Image Source

સ્ટ્રેસને કરે દૂર

આજકાલ સ્ત્રીઓ એકલી જ રહેતી હોય છે. આમાં ઘણા સ્ત્રીઓને ડર સતત અનુભવાય છે. જો કે આ ભય ભૂતના કારાણે નથી. પણ આ ભય જ્યારે તાણનું સ્વરૂપ લેશે, તે જાણવામાં આવતું નથી. અને સતત ચિંતાના કારણે ઊંઘ પણ નથી આવતી એમાં પણ મુશ્કેલી થાય છે. પરંતુ આ ચોપઈના જાપ કરવાથી તાણ અને ભય દૂર થાય છે. જેમ કે મારી સાથે પણ થયું. દરરોજ આ ચોપાઈના 108 વાર જાપ કરવાથી તાણ મુક્ત થવાય છે.
આત્મવિશ્વાસ વધશે

જો કોઈ પણ વ્યક્તિની કઠણાઇ અથવા દુખ કોઈપણ ભોગે દૂર નહી થઈ રહ્યા તો અને કોઈ જ સમસ્યાઓનું સમાધાન નથી મળી રહ્યું તો અને પરેશાની તમારો પીછો જ છોડતી નથી તો આ ચોપાઈનો પાઠ જરૂર કરો. આ ચોપઇ અંદર થી શાંતિ આપે છે અને મનુષ્યમાં આત્મવિશ્વાસ પેદા કરે છે. તો જીવનમાં ગમે ત્યારે તમારો કોન્ફિડન્સ ઓછો થાય તો તમે રોજિંદા આ ચોપાઈનો જરૂર જાપ કરો, તમે ખૂબ લાભ મેળવશો.

Image Source

બીમારી કરે દૂર

કોઈપણ મહિલા ચાહે કેટલીય બીમારીથી ઘેરાયેલ કેમ ના હોય , ફક્ત આ ચોપાઈના જાપ કરવાથી તેની બધી જ બીમારી દૂર થાય છે. જો કોઈ સ્ત્રીને બીમારી થાય છે અને ખૂબ જ સારવાર કરવા છ્તા તે ઠીક નથી થતી તો મંગળવાર અથવા શનિવારે તેને હેનમંગ જીનના ફોટોની સમક્ષ બેસીને સંપૂર્ણ હનુમાન ચાળીસ પાઠ કરવો જોઈએ,આમ કરવાથી દરેક પ્રકારની બીમારીથી મુક્તિ મળશે.

તો તમે ક્યારે થી શરૂ કરી રહ્યા છો હનુમાન ચાલીસાના પાઠ કરવા ?

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks