ફિલ્મી દુનિયા

માલદીવમાં દેખાયો હંસિકા મોટવાનીનો બોલ્ડ અંદાજ, સમુદ્ર કિનારે કર્યા યોગા- 10 તસ્વીરો જોઈને હચમચી જશો

હિન્દી અને સાઉથની ફિલ્મોની અભિનેત્રી હંસિકા મોટવાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સાથે જ તે પોતાની ફિટનેસ માટે પણ ખૂબ જ જાણીતી છે. તે આજકાલ માલદીવમાં વેકેશન માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika) on

તેને પોતાના વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેત્રી હંસિકા મોટવાનીના માલદીવ વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika) on

તેને આ તસ્વીરોમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ દેખાઈ રહી છે. તેને શેર કરેલી આ તસ્વીરોમાં તે પૂલ કિનારે સનબાથ લેતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika) on

તો બીજી તસ્વીરમાં હંસિકા સમુદ્ર કિનારે યોગા કરતી દેખાઈ રહી છે, જે દરમ્યાન તે પીળા સ્વિમ સૂટમાં દેખાઈ રહી છે. બીજી એક તસ્વીરમાં તે આરામ કરતી દેખાઈ રહી છે, તેમાં તેને હૅટથી પોતાનો ચહેરો પણ ઢાંકેલો દેખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika) on

તેને આ તસ્વીરો તેના ચાહકોને વેકેશન ગોલ્સ આપી રહી છે. તેની આ તસ્વીરો ખૂબ જ ચર્ચાઓમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika) on

જણાવી દઈએ કે હંસિકા મોટવાની સાઉથ ઇન્ડિયન સિનેમાની મોટી અભિનેત્રી છે. હંસિકાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પણ જયારે તેનો સિક્કો બોલીવુડમાં ન ચાલ્યો તો તે સાઉથ ઇન્ડસ્ટ્રી તરફ ચાલી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika) on

હંસિકા મોટવાનીએ ઘણા ટીવી શોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. આમાં જે શો સૌથી વધુ લોકપ્રિય બન્યો તેમાં શાકા લકા બૂમ બૂમ શામેલ છે. તેણે 2007માં તેલુગુ ફિલ્મ દેસામુદુરુથી આ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hansika Motwani (@ihansika) on

હંસિકા મોટવાનીએ દક્ષિણના મોટા સુપરસ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે. હંસિકા મોટવાણીએ અલ્લુ અર્જુન, ધનુષ, જયરામ રવિથી લઈને સૂર્યા, વિષ્ણુ માંચુ, મોહનલાલ જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.