મનોરંજન

28 વર્ષની થઇ હંસિકા મોટવાણી, પ્રાઇવેટ તસ્વીર લીક થતા કહી હતી મોટી વાત- જાણો એક ક્લિકે

બૉલીવુડ અને દક્ષિણ ભારતીય એક્ટ્રેસ હંસિકા મોટવાણી ચર્ચામાં રહેતી હોય છે. હંસિકા ઘણી વખત વિવાદના સામના કરતી રહે છે. આજે (9 ઓગસ્ટ) હંસિકા મોટવાણી 28 વર્ષની થઇ ગઈ છે. હંસિકાનો જન્મ મુંબઈમાં થયો હતો, પ્રાથમિક શિક્ષણ તેને મુંબઈમાં જ લીધું હતું. હંસિકા ચાઈલ્ડ આર્ટિસ્ટ રહી ચુકી છે.

 

View this post on Instagram

 

🧡💜💛❤️💙💚

A post shared by Hansika M (@ihansika) on

હંસિકાએ મશહૂર ટીવી સિરિયલ શાકા લાકા બુમ-બુમથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. હંસિકાએ તેની પહેલી સીરિયલમાં જ આગવી ઓળખ ઉભી કરી લીધી હતી.

 

View this post on Instagram

 

Life is the biggest party you’ll ever be at ✨😊

A post shared by Hansika M (@ihansika) on

હંસિકાએ શાકા લાકા બુમ-બુમ બાદ સિરિયલ દેશ મેં નિકલા હોગા ચાંદમાં નજરે આવી હતી. જેમાં તેના કામને વખાણવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

my cornrows phase 😎💥

A post shared by Hansika M (@ihansika) on

ત્યારબાદ હંસિકા ફિલ્મ કોઈ મિલ ગયામાં નજરે આવી હતી. જેમાં ઋતિક રોશન અને પ્રીતિ ઝીંટા લીડ રોલમાં હતા. હંસિકા હિન્દી ફિલ્મ સિવાય તેલેગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

Stress does not go with my outfit! !

A post shared by Hansika M (@ihansika) on

હંસિકાએ 2007માં તેલેગુ Desamuduruથી ડેબ્યુ કર્યું હતું. જેના માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યુ સાઉથ ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

 

View this post on Instagram

 

The sky is not my limit…I am. 📷- @frontrowgypsy HMU- @makeupbyreshmerchant @poonam.solanki.522 👗- @rochelledsa @anishagandhi3

A post shared by Hansika M (@ihansika) on

તે જ વર્ષે હંસિકાએ બૉલીવુડમાં હિમેશ રેશમિયા સાથે ફિલ્મ ફિલ્મ આપ કા સુરુરથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 2011માં તેને ફિલ્મ Mappillai તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં તે ધનુષના વિરુદ્ધ નજરમાં આવ્યો હતો. ત્યારબાદ Engeyum Kadhalમાં કામ કર્યું હતું. જે સુપરહિટ સાબિત થઇ હતી.

આ વર્ષની શરૂઆતમાં જ હંસિકાની કોઈ પ્રાઇવેટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં તે 2 પીસમાં નજરે આવી હતી. હંસિકાને પણ આ જાણકારી સોશિયલ મીડિયામાં જાણકારી મળી હતી.

 

View this post on Instagram

 

Saturday night done right ✅ Wearing @madison_onpeddar Styled by @trishnabajaj

A post shared by Hansika M (@ihansika) on

ત્યારબાદ ઇન્ટરવ્યૂમાં આ બાબતને લઈને વાત કરી હતી. આ દરમિયાન એક્ટર્સે કહ્યું હતું કે, તેની પ્રાઇવેટ ફુટ જોઈને દુઃખ થયું હતું. જેમાંથી ઘણા ફોટો સાથે છેડછાડ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

Rusty 📷 @frontrowgypsy HMU- @makeupbyreshmerchant @poonam.solanki.522

A post shared by Hansika M (@ihansika) on

હંસિકા તેની ફિલ્મ મહાને લઈને ચર્ચામાં રહી હતી. સાધ્વીના લિબાસમના ચલમ પીતી હંસિકાની ફોટો પર ઘણો વિવાદ થયો હતો.

 

View this post on Instagram

 

🏖🙌🏻

A post shared by Hansika M (@ihansika) on

તો આ ફોટો પર ઘણા લોકોએ ધાર્મિક ભાવનાને ભડકાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ મામલામાં ડાયરેક્ટર જમીલે કહ્યું હતું કે, તે ફક્ત એક યુનિક ફોટો જ ખેંચાવવા માંગતી હતી. જેમાં તેનો કોઈ ધર્મ કે કાસ્ટની ભાવનાને હર્ટ કરવાનો કોઈ ઈરાદો ના હતો.

 

View this post on Instagram

 

#sundayvibes 🧚🏻‍♀️🕶💋

A post shared by Hansika M (@ihansika) on

હંસિકા મોટવાણી કોઈ કારણોને કારણે વિવાદમાં રહે છે. થોડા સમય પહેલા તેની વળી ફોટો લીક થઇ હતી.

 

View this post on Instagram

 

Because I feel like popeye ⚓️😉⚓️

A post shared by Hansika M (@ihansika) on

બિગબોસમાં હિના ખાન અને હંસિકા મોટવાણી સાઉથની અભિનેત્રીને લઈને વિવવાદ થયો હતો. જેમાં હંસિકા મોટવાણીએ તેને જડબાતોબ જવાબ આપ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.