પ્રેગ્નન્ટ કરીના આવા સમયે પણ વિદેશી ફેસ્ટિવલની મોજ માણી રહી છે, 5 તસ્વીરો જોઈને ચાહકો ચોંક્યા
બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂરના લાડલા તૈમુર અલી ખાન સ્ટાર કિડ ચર્ચામાં સૌથી આગળ રહે છે. તૈમુર અલી ખાન મીડિયામાં ચમકતો રહે છે. તૈમુરની તસ્વીર અને વિડીયો ઇન્ટરનેટ પર આવતા જ છવાઈ ગયા છે.

આખી દુનિયામાં હૈલોવીનનું જશ્ન મનાવી રહ્યું છે. કરીના કપૂરે તૈમુર માટે તેના ઘર પર હૈલોવીન પાર્ટી રાખી હતી. જેનો વિડીયો હાલ ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે. જેમાં તૈમુર તેના મિત્રો સાથે મસ્તી કરતો નજરે ચડે છે. આ વીડિયોને કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તૈમુર અલી ખાનનો આ વિડિયો ફેન્સને બહુ જ પસંદ આવી રહ્યો છે.

કરીનાએ તૈમુરની હૈલોવીન પાર્ટીની તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસ્વીરમાં તૈમુર ક્યૂટ મેકઅપ અને કપડાને કારણે તૈમુરને ઓળખવો મુશ્કેલ છે. તૈમુરના ચહેરા પર રેડ કલર લગાવ્યો હતો. આ સાથે જ તેને બ્લેક કોસ્ચ્યુમ પહેર્યા હતા. જયારે તૈમુરનો કોઈ મિત્ર મિસ્ટર અમેરિકા બન્યો હતો. તો કોઈએ skeleton ડ્રેસ પહેર્યો હતો. કરીનાએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, સૌથી શાનદાર હૈલોવીન પાર્ટી.
પાર્ટીમાં તૈમુરે મિત્ર સાથે મસ્તી પણ કરી હતી. આ મોકો પર તેને હૈલોવીનથી જોડાયેલા ગેમ રાખી હતી. આ સિવાય તૈમુર અલી ખાન આ વીડિયોમાં ચોકલેટની ઝપાઝપી કરતી નજરેચડયો હતો.

તૈમુરની મસ્તી સિવાય કરીનાએ પોતાની એક તસ્વીર શેર કરી હતી. લવન્ડર ડ્રેસમાં કરીના તેના બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે આવી હતી. આ તસ્વીરમાં તૈમૂરના મિત્રોની મમ્મી પણ જોવા મળી હતી.
View this post on Instagram
વર્ક ફ્રન્ટની કરવામાં આવે તો કરીના કપૂર છેલ્લે અંગ્રેજી મીડીયમમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઈરફાન ખાન અને રાધિકા મદાન સાથે કામ કર્યું હતું. કરીના કપૂર જલ્દી જ આમિર ખાન સાથે તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માં નજરે આવશે. આમિર ખાનની આ ફિલ્મ ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં જ પૂરું થયું હતું.