મોટાભાગે લોકો દિવસ જોઈને પોતાના વાળ ને કાપતા હોય છે. જેમાં મંગળવાર, બુધવાર અને શનિવાર ના રોજ વાળ અને નખ કાપવા થી બચતા હોય છે. જયારે રવિવાર નો દિવસ વાળ કાપવાના હિસાબથી શુભ માનવામાં આવે છે. જો કે તે યોગ્ય પણ છે અમુક એવા દિવસો પણ હોય છે, જેમાં વાળ અને નખ કાપવા શુભ હોય છે, પણ આ બધા માટે 4 દિવસ નહીં પણ બે જ દિવસ શુભ હોય છે.
સોમવાર નો સંબંધ ચંદ્રમા થી માનવામાં આવે છે અને આ દિવસે વાળ કાપવાથી વ્યક્તિ હંમેશા તણાવમાં રહે છે. આ દિવસ માનસિક સ્વાસ્થ્ય માટે શુભ હોય છે.

મોટાભાગે લોકો મંગળવાર ના રોજ વાળ અને નાખ નથી કાપતા, પણ શું તમે તેનું કારણ જાણો છો. એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ કાપવાથી વ્યક્તિ ની ઉંમર ઓછી થાય છે.

જો તમે બુધવાર ના દિવસે વાળ કાપો છો કે પછી નખ કાપો છો તો ઘરમાં બરકત આવે છે. આ દિવસ આ બધા કામો માટે ખુબ શુભ માનવામાં આવે છે.

ગુરુવાર ને ભગવાન વિષ્ણુ નો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે વાળ કાપવાથી લક્ષ્મી નો નાશ થાય છે. આ સિવાય માન સમ્માન માં પણ હાનિ થાય છે.

શુક્રવાર ને ભૌતિક સુખ સુવિધાઓ નો દિવસ માનવામાં આવે છે. આ દિવસે વાળ કાપવા કે નખ કાપવાથી લાભ થાય છે.

શનિવાર ના રોજ વાળ કાપવાથી બચવું જોઈએ. જેને તરત જ મૃત્યુ કારક માનવામાં આવે છે.મોટાભાગે લોકો રવિવારે વાળ કપાવતા હોય છે. રવિવાર સૂર્ય નો દિવસ હોય છે.આ દિવસે વાળ કાપવાથી ધન અને બુદ્ધિ ની હાની થાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.