ફિલ્મી દુનિયા

શાહિદ કપૂરે આપી પ્રિયંકા અને નિકને આ સલાહ, શાહિદ કરી ચુક્યો છે ‘દેશી ગર્લ’ ને ડેટ,વાંચો

શાહિદ કપૂરનું નામ એક સમયે દેશીગર્લ પ્રિયંકા ચોપરાનું નામ જોડાયું હતું. ખબર તો એવી પણ આવી હતી કે, બને રિલેશનશિપમાં હતા. બન્નેએ એક સાથે ત્રણ ફિલ્મમાં કામ કર્યું હતુ. જેમાંથી બન્નેની સૌથી સુપરહિટ ફિલ્મ ‘કમીને’ હતી. ત્યારે હવે તો શાહિદ કપૂર અને પ્રિયંકા બન્નેના લગ્ન થઇ ગયા છે. બન્ને તેના વૈવાહિક જીવનમાં ખુશ-ખુશાલ છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on


હાલમાં શાહિદ કપૂરે નેહા ધૂપિયાના ચેટ શોમાં આવીને ઘણા લોકોને લઈને ચોંકવનારો ખુલાસો કર્યો હતો. શાહિદ કપૂરે આ દરમિયાન ઈશાન ખટ્ટર એન તેની દોસ્ત જહાન્વી કપૂરના રિલેશનશિપને લઈને વાત કરી હતી. સાથે જ તેની અંગત જિંદગીને લઈને સવાલના જવાબ પણ આપ્યા હતા.

 

View this post on Instagram

 

❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


આ શો દરમિયાન શાહિદ કપૂરે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની રિલેશનશિપને લઈને સલાહ આપી હતી. નેહા ધૂપિયાના ચેટ શોમાં જયારે શાહિદ કપૂર ને પ્રિયંકાની રિલેશનશિપને લઈને સલાહ આપવા માટે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેને કહ્યું કે, બન્ને એક બીજાને બેકગ્રાઉન્ડને સારી રીતે સમજવું જોઈએ. પ્રિયંકા-નિક બન્ને અલગ-અલગ બેકગ્રાઉન્ડમાંથી છે તેની બન્નેએ પરફેક્ટ રિલેશન માટે આવું કરવું જોઈએ. નેહા ધુપિયાના ચેટ શોમાં શાહિદ અને પ્રિયંકા બન્નેતે તેના લગ્નજીવનમાં ખુશ છે.

 

View this post on Instagram

 

So proud. When you own your own tequila at 27! @villaone ❤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


શાહિદે આ સિવાય જહાન્વી કપૂર ઈશાન ખટ્ટરના સંબંધને લઈને વાત કરતા કહ્યું હતું કે,બન્નેએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ જિંદગી વચ્ચે બેલેન્સ રાખવું જોઈએ જે બને માટે સારું રહેશે. બન્નેએ કરિયરમાં આગળ વધી રહ્યા છે. તેથી સમજી-વિચારીને કોઈપણ પગલું ભરવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on


પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તેને હાલમાં જ બોલીવુડમાં પરત ફરી છે. પ્રિયંકાની હાલમાં જ ‘ ધ સ્કાય ઇઝ પિન્ક’માં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

That kinda day.. 😍❤️💋😊💏#husbandappreciation

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


મીરા કપૂર સાથે લગ્ન કરીને શાહિદ કપૂરે હાલમાં જ તેની કરિયરની સૌથી સોલો હિટ ફિલ્મ આપી હતી. શાહિદ કપૂરની ફિલ્મ ‘ કબીર સિંહ’ દુનિયાભરમાંથી 380 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.