હેલ્થ

શું તમને પણ આંગળીઓ ફોડવાની આદત છે? તો થઇ જાવ સાવધાન, શરીરમાં આવી શકે છે ગંભીર બીમારીઓ, વાંચો કારણ

ઘણીવાર આપણે નવરાશના સમયમાં આપણા હાથની આંગળીઓ ફોડતા હોય છે, કટક દઈને જયારે આંગળીઓ ફૂટે ત્યારે જાણે આપણને રાહત મળી હોય એઓ અનુભવ પણ થાય છે. કેટલીકવાર આપણે કંટાળાના કારણે પણ આંગળીઓને ફોડતા રહીએ છીએ, ઘણા લોકો વિચારો કરતા કરતા પણ આ ક્રિયા કરે છે. જેનાથી આપણને થોડી હળવાશ પણ મળતી હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આમ કરવું શરીર માટે ખુબ જ નુકશાન કારક છે.

Image Source

આંગળીઓ ફોડવાથી સીધી અસર આપણા હાડકા ઉપર પડે છે જેના કારણે શરીરમાં કેટલીક બીમારીઓનો પણ ઉદભવ થાય છે. ચાલો જાણીએ કેવી રીત નુકશાન થાય છે શરીરમાં આંગળીઓ ફોડવાથી.

Image Source
  1. આંગળીઓ ફોડવાથી શરીરના હાડકા ઉપર પ્રભાવ પડે છે જેના કારણે માણસની કામ કરવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

    Image Source
  2. આંગળીના અને ઘૂંટણના સાંધાની અંદર સીનોવીયલ ફ્લુઇડ મળી આવે છે. જે હાડકાને એકબીજા સાથે જોડાવા ઉપરાંત હાડકાના સાંધામાં ગ્રીસનું પણ કામ કરે છે. પરંતુ જયારે જયારે તમે આંગળીઓ ફોડે છે ત્યારે સાંધામાં રહેલું સીનોવીયલ ફ્લુઇડ લીકવીડ ઓછું થવા લાગે છે, આ લિકવિડના ઓછા થવાના કારણે આર્થરાઇટિસની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.

    Image Source
  3. આંગળીઓ ફોડવાથી હાથના સોફ્ટ ટિશ્યુઝમાં સોજો આવી જાય છે. કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં આ વિષય ઉપર સંશોધન કરતા માલુમ પડ્યું કે જે લોકો પોતાની આંગળીઓ ફોડે છે તેમના હાડકા સમય પહેલા જ કમજોર થઇ જાય છે.

    Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.