જ્યોતિષ શાસ્ત્ર

જો તમારી હથેળીમાં H નુ નિશાન છે તો જાણો 5 મોટા રાઝ….

હસ્તરેખા ને ખૂબ જ મોટું અને મહત્વપૂર્ણ વિષય બતાવવામાં આવ્યો છે. જેની સહાયતાથી આપણે વ્યક્તિના ભવિષ્ય અને વર્તમાન વિશે ખૂબ જ સારી રીતે જાણી શકીએ છીએ. હથેળીની પ્રત્યેક રેખાનો કોઈને કોઈ ખાસ મહત્વ હોય છે. આજે આપણે જોઇશું કે હથેળીમાં એચ નુ નિશાન હોય તો શું થશે… અને શું છે તેના રાઝ…

Image Source

H નું નિશાન હથેળીમાં કઈ જગ્યાએ હોવું જોઈએ.

હસ્ત શાસ્ત્ર અનુસાર એચ નુ નિશાન હાથમાં ત્રણ રેખા ની મદદથી બને છે. રેખા હાટૅ લાઈન ,ભાગ્ય લાઈન અને મસ્તિક લાઇન હાથની રેખાઓનું અધ્યયન એવું બતાવે છે. જો રેખાઓ એકબીજાને જોડતી હોય અને એક નિશ્ચિત જગ્યાએ એચ અક્ષર જોવા મળે.

જેનાથી વ્યક્તિ નો સ્વભાવ ભવિષ્ય લવ લાઈફ વિશે જાણી શકાય છે. હાથમાં એચ નું નિશાન બને છે તે લોકોના રાજ જાણો…

1)મળે છે મોટી સફળતાઓ… કહેવામાં આવે છે કે જે લોકોના હસ્તરેખામાં ત્રણ રેખાઓ જોડીને એચ નિશાન બને છે તે લોકો કિસ્મતમાં ખૂબ જ લક્કી હોય છે. ભાગ્ય તેમનો સાથ હંમેશા આપે છે સફળતા તેના કદમ ચૂમે છે. આવે છે કે ચાલીસ વર્ષ પછીની ઉંમરમાં તે ખૂબ જ મોટી સફળતા હાંસલ કરે છે. તેમના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ u turn આવે છે. જે તેમની લાઈફ બદલી કાઢે છે. જે લોકોના હાથમાં એવો નિશાન જોવા મળે તે લોકોના માં અચાનક આઈ મા વૃદ્ધિના યોગ બને છે. તેમની આર્થિક સ્થિતિ પહેલા કરતાં મજબૂત બને છે.

Image Source

2)સ્વભાવથી ભાવનાત્મક હોય છે. હસ્ત રેખા ની માનીએ તો જેની હથેળીમાં એચ નું નિશાન હોય છે તે સ્વભાવથી ખૂબ જ ભાવનાત્મક હોય છે. તેમના આ નેચર ના કારણે તે ક્યારે પણ બીજાને હર્ટ નથી કરતા. અને બીજાને પરેશાનીમાં પણ નથી જોઈ શકતા. બીજાને મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે. પોતાના સારો અને મહેનતી સ્વભાવને કારણે તે સારી સફળતા મેળવે છે.

Image Source

3)હેલ્પફુલ નેચર આવે છે કે જે લોકોની હથેળીમાં એચ નુ નિશાન હોય છે તે લોકો કઈ પણ પરવાહ કર્યા વગર બીજાને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. આ સ્વભાવના કારણે તેમને કેટલી વખત મુશ્કેલીમાં આવી જાય છે પરંતુ તેમની સમજદારી અને વિચારોમાંથી બહાર પણ આવી જાય છે.

Image Source

4) love life જે લોકોની હથેળીમાં એ જ નિશાન જોવા મળે તે લોકોને લવ લાઇફ ખૂબ જ સારી હોય છે તેમના પ્રિયજનોને મદદથી તેમને સારો જીવનસાથી મળે છે. જેના કારણે તે લાઇફમાં દરેક પ્રકારના સેક્રીફાઈસ કરવા માટે તૈયાર રહે છે. તેમની લવ લાઈફ રોમાન્ટિક બનાવવા માટે તે નવા નવા પ્રયત્ન કરતા રહે છે.

Image Source

5) સકારાત્મક વિચાર ના માલિક હોય છે. હસ્ત શાસ્ત્ર અનુસાર જે લોકોની હથેળીમાં એચ નો નિશાન જોવા મળે તે લોકો ખૂબ જ પોઝીટીવ વિચાર વાળા હોય છે અને સોફ્ટ નેચર વાળા હોય છે. હળવદ પણ હોય છે. દરેક પરિસ્થિતિનો સામનો ડર્યા વગર કરતા હોય છે. આ લોકોને ખૂબ જ ભાગ્યશાળી પણ માનવામાં આવે છે.

Image Source