ખબર

આ કરોડોપતિ સેલિબ્રિટી તેની પુત્રીના જન્મદિવસ બાદ કરાવે છે વર્જિનિટી ટેસ્ટ, જાણો પૂરો મામલો

હોલીવુડના જાણીતી સિંગર રેપર ક્લિફર્ડ જોસેફ હેરિસ જૂનિયરને હાલમાં સોશિયલ મીડિયામાં ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. TI તરીકે જાણીતા સિંગરે એક ચેટ શો દરમિયાન તેની દીકરીની વર્જિનિટીને લઈને ખુલાસો કર્યો હતો.

Image Source

આ સિંગરે એક ચેટ શોમાં જણાવ્યું હતું કે, કેવી રીતે તે તેની દીકરીનો હાયમન ટેસ્ટ કરાવે છે. TIને બહુજ ગર્વ છે કે તેની દીકરી હજુ વર્જિન છે. વર્જિન હોવાનું કારણ એ છે કે તેની દીકરીએ હજુ સુધી સંબંધ બાંધ્યા નથી. TIએ વધુમાં  જણાવ્યું હતું કે, દર વર્ષ તેની દીકરીના જન્મદિવસ બાદ ડોક્ટરની એપોઇમેન્ટ લઈને તપાસ કરાવે છે કે તેનું હાયમન સુરિક્ષત છે કે નહીં.

વધુમાં TIએ જણાવ્યું હતું કે, તેની દીકરીએ એક દસ્તાવેજ સાઈન કર્યો છે જેમાં લખ્યું છે કેમેડિકલ રિપોર્ટ અને સ્થિતિ શેર કરવી જરૂરી છે. ડોકટરે વર્જિનિટી બાબતે કહ્યું હતું કે, સંબંધ બાંધ્યા વગર પણ ઘણા કારણો છે જેના કારણે હાયમન તૂટી શકે છે. જેમકે, સાઇકલ ચલાવવાથી, ઘોડેસવારી કરવાથી હાયમન તૂટી શકે છે. TIએ વધુમાં જણાવ્યું હતું કે, તેની 18 વર્ષીય દીકરી આજે પણ વર્જિન છે.

Image Source

જણાવી દઈએ કે, અલગ-અલગ સંસ્કૃતિમાં અલગ-અલગ યુવતીને કુંવારાપણાનો ટેસ્ટ આપવો પડે છે. ત્યારે સુહાગ રાતના દિવસે સફેદ ચાદર પાથરવામાં આવે છે જેના કારણે ખબર પડે છે કે પહેલી વાર સંબંધ બાંધ્યા કર્યું છે કે આ પહેલા પણ કોઈ સાથે સંબંધ બનાવ્યો છે.

Image Source

જણાવી દઈએ કે, TIનો 15 વર્ષનો પુત્ર ને ઘણા અફેર છે, TIનું કહેવું છે કે આ એક અલગ વાત છે જેનાથી TIને કોઈ ફર્ક નથી પડતો. TI દીકરીના સંબન્ધને લઈને એક જેવી નથી વિચારતા બન્ને વાત અલગ-અલગ છે. યુઝર્સે TIના દીકરીની વર્જિનિટીને લઈને જે ખુલાસો કર્યો છે તેના કારણે ટ્રોલ થવાનો વારો આવી ગયો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.