ખબર

સ્પામાં ક્રાઇમ બ્રાન્ચે રેડ પડતા જ માહોલ બગડ્યો, મોટું રેકેટ રંગેહાથ ઝડપાયું, અંદર ગ્રાહક ખૂણામાં ઉભા ઉભા…

ગ્રાહકની ડિમાન્ડથી એકથી એક ચાડિયાથી સુંદરીઓ બોલવામાં આવતી, 1 કલાકનો ભાવ હતો અધધધ…જાણીને ચક્કર આવી જશે

ગુજરાતમાંથી ઘણીવાર સ્પાના નામે ચાલતો દેહવેપારનો ધંધો ઝડપાય છે. અવાર નવાર આવા કામોનો પર્દાફાશ પોલિસ દ્વારા કરવામાં આવતો હોય છે. બાતમી મળતા જ પોલિસ કોઇ ગ્રાહકને મોકલી આવા ધંધાનો પર્દાફાશ કરી રૂપલલના અને આવા કામોના સંચાલક તેમજ અન્યને પકડી પાડતી હોય છે. હાલમાં પણ એક સ્પા સેન્ટમાં ચાલતા આવા જ ધંધાનો પર્દાફાશ થયો છે. ગ્વાલિયરના સિટી સેન્ટર વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરમાં સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

પોલીસે દેહવ્યાપારમાં સંડોવાયેલી બે મહિલાઓને પકડી પાડી હતી. આ બંને સિવાય સ્પા સેન્ટરના સંચાલક અને તેના પતિ વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. સ્પા સેન્ટરમાં ગ્રાહકની માંગ પર દિલ્હીથી કોલ ગર્લ્સ બોલાવવામાં આવતી હતી. જેનો ચાર્જ 2 થી 5 હજાર રૂપિયા હતો. જ્યારે ગ્વાલિયર ક્રાઈમ બ્રાન્ચે 9મી સ્ટ્રીટ સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો ત્યારે બંને યુવતીઓ એવી હાલતમાં મળી આવી હતી કે જે પણ તેને જુએ તે શરમાઇ જાય.

અહીં કેટલીક આપત્તિજનક વસ્તુઓ પણ જોવા મળી હતી. પૂછપરછમાં ખબર પડી કે એક છોકરી દિલ્હીની છે અને બીજી ગ્વાલિયરની છે. ગ્રાહકની માંગણી પર અહીં કોલ ગર્લ્સ આપવામાં આવતી હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસ હવે આ રેકેટ સાથે સંકળાયેલા વધુ લોકોને શોધી રહી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે સ્પા સેન્ટરની આડમાં લાંબા સમયથી સંબંધ બાંધવાનો ધંધો ચાલી રહ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ એસપી રાજેશ દાંડોટિયાએ જણાવ્યું કે સ્પા સેન્ટરના માલિક પાસે કોલ ગર્લ્સ અને તેમના મોબાઈલ નંબરની યાદી મળી આવી છે. કોલગર્લ ત્રણ દિવસ કે અઠવાડિયા માટે આવતી હતી. તેમની પાસે એક નિશ્ચિત ચાર્જ હતો.