આ માણસે એવા એવા કારનામા કર્યા કે 15 તસવીરો જોઈને તમે ખુદ હસી હસીને ઊંધા થઇ જશો
બોલિવૂડ સેલેબ્સની સાથે તસવીરો પડાવવા માટે આપડા બધાની ઈચ્છા હોય છે પરંતુ બધાને એવી તક નથી મળતી. જિંદગીમાં બે-ચાર સ્ટારની સાથે આપણી તસવીર પડાવી લઈએ તો જિંદગી સફળ સમજો.
પરંતુ તેવામાં જ એક ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી સાથેની તસવીરો શેર કરતો હોય છે. તમે જેનું નામ લેશો તેમની જોડેની તસવીર તમને જોવા મળી જશે. સેલિબ્રિટીમાં પ્રિયંકા ચોપરાથી લઈને આયુષ્માન ખુરાના સુધી બધાની તસવીરો શેર કરેલી છે. રણવીર અને દીપિકાના લગ્ન પણ આને જ કરાવ્યા હતા. સ્ટાર્સમાં એટલો ફેમસ થઇ ગયો છે કે સૈફ અલી ખાને તેને ખોળામાં જ ઉઠાવી લીધો હતો.
પરંતુ સવાલ એ છે કે આ બધું થયું કેવી રીતે ? વધારે મગજ દોડાવશો નહિ. આ બધું ફોટોશોપની કલાકારી છે. Unseen Friend નામનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેના એડમીનને આવી મસ્તી કરવાની ઈચ્છા થઇ રહી છે. પરંતુ કઈ પણ હોય તેણે કામ એટલું માસ્ટરીથી કરી રહ્યો છે કે આ ફોટોશોપ તસવીરોને જોઈને તમે હસવાનું રોકી નહિ શકો.
1. બસ ખાલી તારી સાથે હસવાની ઈચ્છા હતી.
2. તૈમૂરના ખોળામાં સૈફનાં ઘરનો બીજો ચિરાગ.
3. નિક આ તસવીર જોઈ લે તો જોરદારનો મારશે બેટા.
4. લો જોઈ લો યામીએ કહ્યા વગર લગ્ન કરી લીધા.
5. બધા કુવારા શ્રદ્ધા રાખો, એક દિવસ સ્ત્રી મળી જ જશે.
6. ઓહો… તો રસોડામાં થયેલ બધી બબાલ પાછળ તમે હતા.
7. આને છોકરીઓની જોડે બેસવાનો મોટો શોખ છે.
8. ભાઇતો ચારેય બાજુ પ્રેમ વરસાવી રહ્યો છે.
9. આફો.. ભાઈને તો પ્રધાન મંત્રી સાથે પણ ઉઠવા બેસવાનું છે.
10. દીપિકા-રણવીરના લગ્ન પાછળ આ પંડિતનો હાથ હતો.
11. આ જોયા પહેલા મને છોડીને દુનિયા આંધળી કેમ ના થઇ ગઈ.
12. જોત જોતમાં તૈમુર કેટલો મોટો થઇ ગયો.
13. સર આ વાળી ખબર વાંચો, વધારે રસપ્રદ છે.
14. દરેક બોલિવૂડ સેલેબ્રીટીના લગ્ન કરાવવા પાછળ આ જ પંડિતનો હાથ છે.
15. ગુલાબો-સિતાબોમાં ભાઈનો પણ રોલ હતો.