શનિ, રાહુ, કેતુ અને ગુરુ બદલસે પોતાની ચાલ, આ રાશિના જાતકોને થશે વિષેસ લાભ, આવકના સ્ત્રોતમાં થશે વધારો

ગ્રહોમાં ન્યાયાધીશ કહેવાતા શનિદેવ 29 માર્ચ 2025ના રોજ પોતાની ચાલ બદલીને મીન રાશિમાં પહોંચશે. જ્યારે, ગુરુ 14 મેના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય ગણતરી મુજબ, રાહુ વર્ષ 2025માં 18 મેના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે આ તારીખે કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે.વર્ષ 2025 માં ગ્રહોની બદલાતી ચાલને કારણે કેટલીક રાશિઓને મોટો લાભ મળવાનો છે. ચાલો જાણીએ કે વર્ષ 2025 કઈ રાશિ માટે લકી સાબિત થશે.

કર્કરાશિ: વર્ષ 2025માં થનાર રાહુ-કેતુ, શનિ અને ગુરુનું પરિવર્તન કર્ક રાશિવાળા લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વર્ષ 2025 માં દરેક કાર્યમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નાણાકીય સમસ્યાઓ હલ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભરાશિ: વર્ષ 2025માં શનિ, રાહુ-કેતુ અને ગુરુનું રાશિ પરિવર્તન વૃષભ રાશિ માટે વિશેષ માનવામાં આવે છે. આવકના નવા સ્ત્રોત મળશે. નાણાકીય સ્થિતિ ઘણી સારી રહેશે. મિત્રો અને પરિવાર સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. વેપાર કરનારાઓ માટે સમય સારો રહેશે.

કુંભરાશિ: વર્ષ 2025 માં શનિ, રાહુ-કેતુ અને ગુરુનું સંક્રમણ કુંભ રાશિ માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. નવા વર્ષમાં તમને વેપારમાં મોટા સોદામાં સફળતા મળશે. વેપારમાં તમને મોટો ફાયદો થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. માન-સન્માનમાં વધારો થશે. વિવાહિત જીવન સુખમય રહેશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Devarsh