મનોરંજન

બંધ બારણે પાછળ જયારે કેટરિના સાથે હોંઠ પર KISS ની પ્રેક્ટિસ કરતો હતો આ હીરો, ત્યારે જ બીગ બી જોઈ ગયા અને પછી

બોલીવુડના બ્રેડમેનના નામથી મશહૂર ગુલશન ગૌવરે હાલમાં તેનો 64મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. ગુલશન ગોવર તેની ઇમેજને લઈને વધુ ચર્ચામાં રહે છે. બોલીવુડના આ શાનદાર અભિનેતા વિષે તમે ઘણી વાત જાણતા હશો પરંતુ આજે અમે તમને એક કિસ્સા કહીશું કે જે જાણીને તમે હેરાન થઇ જશો.

Image Source

ગુલશન ગ્રોવરરે ક્યારે પણ અભિનેતા થવાનું સપનું જોયું ના હતું. પરંતુ તેને પદ્મિની કોલ્હાપુરીના પતિએ સાઉથની ફિલ્મોમાં હીરોનો રોલ ઓફર કર્યો હતો. થોડા સમય પહેલા બૈડમેન એટલે કે ગુલશન ગ્રોવરએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જો તેને કટપ્પાનો રોલ આપવામાં આવે તો તેને સારી રીતે નિભાવી શકે છે.

ગુલશન ગ્રોવરે 2003માં આવેલી ફિલ્મ ‘બુમ’માં બોલ્ડ રોલ કર્યો હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર તો કંઈ ઉકાળી શકી ના હતી. પરંતુ કૈટરીના કૈફના બોલ્ડ સીનની ઘણી ચર્ચા થઇ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતા.

‘બુમ’થી કૈટરીના કૈફે બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મના એક સીનની ચર્ચા બહુજ થઇ રહી હતી. ફિલ્મમાં કૈટરીના કૈફ અને ગુલશન ગ્રોવરનો એક ઇન્ટિમેટ સીન હતો. ગુલશન ગ્રોવરે તેના ઇન્ટરવ્યૂમાં ફિલ્મના રોમેન્ટિક સીનની વાત કરી હતી.

ગુલશને જણાવ્યું હતું કે, મારે આ ફિલ્મમાં કૈટરીના સાથે રોમેન્ટિક સીન કરવાનો હતો. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતા. જેની સામે અમારે આ સીન કરવાનો હતો. આ સીનમાં કૈટરીના અને ગુલશન ગ્રોવરને કિસિંગનો સીન કરવો હતો. પરંતુ ઘણા ટેક બાદ આ ક્લિયર થઇ રહ્યો ના હતો. પરંતુ નિર્દેશકને આ કિસ સિનનો પરફેક્ટ શોટ મળી રહ્યો ના હતો. આ જોઈને નિર્દેશક કૈજાદ ગુસ્તાદને એક વિચાર આવ્યો હતો. તેને કૈટરીના અને ગુલશન ગ્રોવરને કહ્યું હતું કે, ; જાઓ અંદર જઈને પ્રેક્ટિસ કરો’.

ગુલશન ગ્રોવર અને કૈટરીના કૈફ કિસ સીનની પ્રેક્ટિસ કરવા માટે રૂમમાં ગયા હતા. પરંતુ આ દરમિયાન રૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. આ દરમિયાન અમિતાભ બચ્ચન ત્યાંથી નીકળ્યા હતા. બન્નેને આ રીતે જોઈને અમિતાભ બચ્ચન પહેલા તો હેરાન થઇ જઈ અને વિચાર્યું કે આખરે આ લોકો કરી શું રહ્યા છે ? ત્યારબાદ અમિતાભ ગુલશન અને કૈટરીનાને ચીઅરઅપ કરીને ચાલ્યા ગયા હતા.