ખબર

લોકડાઉન 4 ના નિયમોને લઈને અમિત શાહે કરી મોટી ઘોસણા, જલ્દી જાણી લ્યો…

કેન્દ્ર સરકાર દ્વારા રવિવરે 31 મેં સુધી લોકડાઉન વધરાવનો નિર્ણય કર્યો હતો. તો વડાપ્રધાન મોદીએ નિવેદન મુજબ, લૉકડાઉન 4.0 નવા નિયમો વાળુ છે. લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારોને કેવા પ્રકારે છૂટ આપી શકાય તેની સ્વતંત્રતા આપી છે.

Image sorce

લૉકડાઉન 4.0માં રાજ્ય સરકારોને કેવા પ્રકારે છૂટ આપી શકાય તેની સ્વતંત્રતા આપી છે. રાજ્ય સરકારો પોતાની રીતે દુકાનો ખોલવાથી લઇને અન્ય ગતિવિધિઓ પર નિર્ણય લઈ શકે છે. પરંતુ રાજ્ય સરકારો આ નિર્ણયોની સાથે ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ હેઠળ જે પ્રતિબંધો લગાવ્યા છે તેને ઘટાડી શકશે નહીં.

Image source

હવે આ મામલે ગૃહ સચિવે રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે લૉકડાઉન પ્રતિબંધોમાં વ્યાપક છૂટ મળવા છતા, રાજ્યો કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સ હેઠળ લગાવેલા પ્રતિબંધોને ઘટાડી શકશે નહીં.

Image source

કોરોના સંક્રમણના સંકટને જોતા તે ઝોન નક્કી કરે. દુકાનો કેવી રીતે ચાલુ કરાશે અને આંતરરાષ્ટ્રીય પરિવહન કેવી રીતે ચાલુ કરાશે તેનો નિર્ણય રાજ્ય સરકારોને જ લેવાનો છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સિનેમા હોલ, મોલ, ધાર્મિક કાર્યક્રમોથી લઇને સ્કૂલ-કોલેજ અને રાજકીય આયોજનો સહિત તમામ પ્રતિબંધો લગાવ્યા છે, તેમા રાજ્ય સરકારો છૂટ આપી શકશે નહીં.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.