જયારે દુલ્હને રોવા માટે કરી દીધી એવી હરકત કે વરરાજાએ બધાની સામે જ ઉતારી નાખ્યા કપડાં, જુઓ વીડિયો

વિદાય દરમિયાન આવી રીતે રડવા લાગી દુલ્હન, બધાની સામે જ વરરાજાના ઉતરી ગયા કપડા

સોશિયલ મીડિયા પર લગ્નના અનેક વીડિયો વાયરલ થાય છે. તેમાં કેટલાક મજેદાર વીડિયો હોય છે અને કેટલાક વીડિયો એવા હોય છે જોઇને વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે કે શુ આવું પણ સાચે હોય છે. હાલ એક લગ્નનો મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમારી હસી છૂટી જશે.

ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દુલ્હા-દુલ્હન લગ્ન બાદ તેના પરિજનોનો આશીર્વાદ લઇ રહ્યા હતા ત્યારે જ કંઇક એવી ઘટના બની બની જેને જોઇને તમે હસી હસીને લોથપોથ થઇ જશો.

વીડિયોમાં જોઇ શકાય છે કે, દુલ્હનની વિદાય થઇ રહી છે અને દુલ્હન ઘણી ઉદાસ છે અને તે સંબંધીઓને પકડી પકડીને રોઇ રહી છે અને તેમનો આશીર્વાદ પણ લઇ રહી છે. આ જ સમયે અચાનક દુુલ્હન પાછળ વળી કોઇને મળવા જાય છે અને ત્યારે જ દુલ્હાની ધોતી ખુલી જાય છે અને બધાની સામે વરરાજાના કપડા ખુલી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by IDIOTIC SPERM (@idiotic_sperm)

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને idiotic-sperm નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયો 73 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

Shah Jina