વરરાજાના મિત્રએ કન્યા સાથે કર્યો એવો મજાક કે સ્ટેજ ઉપર હાથમાં આપી દીધી એવી વસ્તુ કે…. જુઓ વીડિયો

લગ્નની અંદર સામાન્ય રીતે આપણે ઘણા લોકોને મસ્તી મજાક પણ કરતા જોઈએ છીએ, ઘણા લગ્નમાં કન્યાની બહેનો અને બહેનપણીઓ દ્વારા જીજાજીની મજાક કરવામાં આવે છે, તો વરરાજાના મિત્રો દ્વારા પોતાના ભાભીની પણ મજાક કરવામાં આવે છે. સોશિયલ મીડિયા ઉપર પણ આવી ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે.

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં વરરાજાના એક મિત્ર દ્વારા કન્યા સાથે મસ્તી કરવામાં આવી અને તેને ભેટ રૂપે એવી વસ્તુ આપવામાં આવી કે હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે લગ્નમાં વરમાળા બાદ સ્ટેજ ઉપર વર કન્યા બેઠા છે અને તે દરમિયાન જ વરરાજાનો એક મિત્ર આવી પહોંચે છે. આ દરમિયાન તે આવી અને કન્યાની બાજુમાં બેસી જાય છે અને તેમને એક ભેટ કાઢીને આપે છે. કન્યા એ ભેટ ખોલવાની સાથે જ હસવા લાગે છે.

હસતા હસતા કન્યા જયારે એ ગિફ્ટ ખોલે છે ત્યારે તેમાંથી એક વેલણ અને દૂધની બોટલ નીકળે છે. આ જોઈને કન્યા પણ શરમાઈ જાય છે. અને છેલ્લે તે કન્યાને આ દૂધની બોટલ વરરાજાને પીવડાવવા માટે કહે છે. જુઓ આ વાયરલ વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by ℝ (@kritika_malik_007)

Niraj Patel