વરમાળા સમયે દુલ્હને ખુલ્લેઆમ દુલ્હા સામે કર્યુ એવું કે મહેમાનો પણ થઇ ગયા આશ્ચર્ય ચકિત, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. દુલ્હા અને દુલ્હનના વરમાળા સમયના તો ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ પણ મચાવતા હોય છે. લોકોને આવા વીડિયો પણ પસંદ આવતા હોય છે.  ત્યારે ઘણીવાર આપણે જોયુ હશે કે વરમાળા સમયે કંઇના કંઇ ટ્વીટ આવી જતો હોય છે. દુલ્હા કે દુલ્હન બંનેમાંથી એક સરપ્રાઇઝ આપવા માટે તૈયાર રહેતા હોય છે. લગ્ન પહેલા તો આ વિશે દુલ્હા કે દુલ્હનને કંઇ માલૂમ હોતુ નથી.

કોઇ પણ કપલ માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. તેઓ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે આવું કંઇકરે છે જે તેમના પાર્ટનરને પસંદ આવે. કંઇક આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દુલ્હને સ્ટેજ પર મહેમાનો સામે ખુલ્લેઆમ વરમાળા સમયે એવું કંઇ કરી દીધુ જેને જોઇને દુલ્હો સરપ્રાઇઝ થઇ જાય છે. ઘણીવાર આપણે કયારેય કોઇન પ્રપોઝ કરવા માટે ઘૂંટણ પર બેસીએ છીએ પરંતુ લગ્ન સમયે આ કંઇ અલગ રીતમાં જોવા મળે છે.

વરમાળા સમયે જેવો જ દુલ્હો દુલ્હનના ગળામાં વરમાળા પહેરાવવા માટે આગળ વધે છે કે તરત જ દુલ્હન તેના ધૂંટણ પર બેસી જાય છે. આ જોઇ દુલ્હો પણ હેરાન રહી જાય છે. એટલું જ નહિ ત્યાં હાજર બધા મહેમાનો પણ સરપ્રાઇઝ રહી જાય છે અને દુલ્હનની વાહ વાહ કરે છે.

સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પૂજા ત્રિપાઠી નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોને અત્યાર સુધી 11 હજારથી વધારે લોકોએ લાઇક કર્યો છે. ઘણા યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Tripathi (@pooja_tripathi_01)

Shah Jina