દુલ્હાએ તેની થવા વાળી પત્ની માટે આપ્યું એવું એવું કર્યું કે બધાને શરમ આવી ગઈ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર અવાર નવાર લગ્નના મજેદાર વીડિયો શેર થતા રહેતા હોય છે. તેમાંથી જ્યાં કેટલાક વીડિયો લોટપોટ કરવાવાળા હોતા હોય છે તો કેટલાક જોઈને હેરાન પણ થઇ જતા હોય છે તેમજ કેટલાક વીડિયો એવા પણ હોતા હોય છે જેને જોઈને આપણે વિચારમાં પડી જતા હોઈએ છીએ કે આવું પણ થઇ શકે છે.

તેવામાં સોશિયલ મીડિયા પર લગ્ન સમારોહનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોયા પછી તમે પણ હસવા લાગશો. વાયરલ વીડિયોમાં દુલ્હા અને દુલ્હન એક સાથે બેસેલા નજર આવી રહ્યા છે. ત્યારબાદ દુલ્હો કંઈક એવું કરે છે જે જોઈને તમને ખુબ જ ગમશે.

આમતો લગ્નમાં જાનૈયાઓ અને બીજા બધાની વચ્ચે હસી-મજાક ચાલતી રહેતી હોય છે પરંતુ ઘણી વખત કંઈક એવો ખાસ ક્યૂટ મોમેન્ટ થઇ જતો હોય છે જેને દરેક લોકો વારંમ વાર જોવાનું પસંદ કરતા હોય છે. તેવામાં ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયોને જ જોઈ લો.

લગ્નની કોઈ વિધિ દરમ્યાન દુલ્હા અને દુલ્હન એક સાથે બેસેલા છે આ દરમ્યાન તેની પાછળ ઘરવાળા ઉભેલા છે. પરંતુ દુલ્હાએ કંઈક અલગ જ પ્લાન કરીને રાખ્યું હતું. દુલ્હાએ તેની થવા વાળી પત્નીને એક ખુબ જ સુંદર સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તે અચાનક ઉઠ્યો અને ત્યાંથી થોડે દૂર સુધી ચાલ્યા પછી ઉભો રહીને ડાન્સ કરવા લાગ્યો. આ ક્યૂટ સરપ્રાઈઝ જોઈને દુલ્હન જ નહિ પરંતુ દરેક લોકો ચોકી ગયા હતા.

દુલ્હાના આ ખુબ જ ક્યૂટ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ‘witty_wedding’નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું હતું કે,’ કેટલો ક્યૂટ છે ને દુલ્હો, દુલ્હનને સરપ્રાઈઝ આપવા માંગતો હતો અને તેને બધાને ડાન્સ કરીને ચોંકાવી દીધા હતા. ઇન્સ્ટાગ્રામ આ વીડિયો શેર કરતાની સાથે જ જોરદાર વાયરલ થઇ ગયો હતો. વીડિયોને 6 હજાર કરતા પણ વધુ લાઇક્સ આવી ચુકી છે અને ઘણા બધા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ભાભી માટે આ સરપ્રાઈઝ તો બને જ છે. તેમજ બીજા યુઝરે કહ્યું કે ભાઈએ કમાલ કરી દીધું. આવી જ રીતે વધારે પડતા યુઝર્સે રિએક્ટ કરતા ઇમોટિકોનનો ઉપયોગ કર્યો હતો.

Patel Meet