ખબર

રોજનું 10 કિલો સોનું પહેરનાર આ ધનવાન બિઝનેસમેનનું થયું હતું મોત, જાણો શું બીમારી હતી

કરોડોનું સોનુ પહેનાર ‘ગોલ્ડમેન’ના નામથી જાણીતા ખુબ જ ધનવાન સમ્રાટનું થયું હતું મૃત્યુ, હજુ તો હમણાં ઉજવ્યો હતો જન્મદિવસ

સોના પ્રત્યે ભારતીયોનો પ્રેમ જગ જાહેર છે. સોના પાછળ સૌથી વધુ મહિલાઓ પાગલ હોય છે. તો અમુક પુરુષોને પણ સોના પ્રત્યે કંઈક અલગ જ લગાવ હોય છે. આવો જ એક ગોલ્ડનમેનના નામથી પ્રસિદ્ધ પુણેમાં એક બિઝનેસમેન સમાર્ટ હીરામન મોજે છે.

Image source

આ ગોલ્ડનમેન થોડાક મહિના પહેલા નિધન થયું હતું. લગભગ 39 વર્ષની ઉંમરમાં હાર્ટએટેક આવવાથી મોત નીપજ્યું હતું. તેમના જીવનકાળ દરમિયાન “ગોલ્ડ મેન” તરીકે જાણીતા હિરામન મોજે ખાનગી હોસ્પિટલમાં કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું હતું. તે 8 થી 10 કિલો સોનું પહેરવા માટે પ્રખ્યાત હતો. કોરોનો વાયરસ ફાટી નીકળ્યાને જોતા લોકડાઉન વચ્ચે થોડા લોકોની હાજરીમાં તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવી હતી.

Image source

તેની પાછળ પત્ની અને બે સંતાનો તેની માતાને વિલાપકરતા છોડી ગયા છે. સમ્રાટની સોનાના આભૂષણો પહેરવાનો અંદાજ જુદો હતો. આ કારણે લોકોમાં તેની એક અલગ ઓળખ હતી. તે લગભગ 8 થી 10 કિલો સોનું પહેરતો હતો. તેથી તેને ગોલ્ડન મેનનું હુલામણું નામ આપવામાં આવ્યું હતું.

Image source

ગોલ્ડનમેન પૂર્વ ધારાસભ્ય રામભાઉ મોઝના ભત્રીજા હતા. સમ્રાટ મોજે ઘણાં વર્ષોથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર હતા, મનસેના ધારાસભ્ય રમેશ વાંજલે પુણેના પ્રથમ ગોલ્ડમેન તરીકે જાણીતા હતા પરંતુ તેમના મૃત્યુ પછી સમ્રાટ મોજે ગોલ્ડમેન તરીકે જાણીતા હતા.