ખબર

ડાંસ ટીચરની કરતૂત ! ડાંસ શીખવા આવતી કિશોરી પાસે પહેલા કપડા ઉતારાવતો અને પછી કરતો એવું ગંદુ ગંદુ કામ કે…

બહેન દીકરીઓને ડાન્સ ક્લાસમાં મોકલતા પહેલા ચેતજો: હેવાન જેવો ટીચર મ્યુઝિક વગાડીને કિશોરીઓના કપડાં ઉતરાવતો અને પછી બીભત્સ…

છોકરીઓના ડાંસ ક્લાસના નામ પર ઐય્યાશી કરવાવાળા એક ડાંસ ટીચરનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. શાતિર ડાંસ ક્લાસ સંચાલક ક્લાસમાં આવનાર યુવતિઓ અને કિશોરીઓ સાથે ગંદી હરકત કરતો અને તેમનો એવો વીડિયો બનાવીને તેમનું યૌનશોષણ કરતો હતો. તે બાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેમને બ્લેકમેલ કરતો હતો. બદનામીના ડરના કારણે બાળકીઓ અને તેમના પરિજનો આ શાતિર ડાંસ ક્લાસ ટીચરને મોં માંગી રકમ આપતા હતા. તેણે એક 14 વર્ષની કિશોરીનો અતરંગ વીડિયો બનાવ્યો હતો. પછી તેને વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે સંબંધ બાંધ્યા હતા. આ કળયુગી ડાંસ ટીચરના બાઇલમાંથી ડાંસ શીખનાર છોકરીઓના 14 ગંદા વીડિયો જપ્ત થયા છે.

પ્રતિકાત્મક તસવીર

આ કિસ્સો કાનપુરનો છે. કાનપુરમાં એક ડાંસ ટીચર વર્ષોથી ડાન્સ શીખવાડવાના નામે માસૂમ છોકરીઓનું શોષણ કરતો હતો. તે બાળકીનો આપત્તિજનક વીડિયો બનાવીને બ્લેકમેલ પણ કરતો હતો. છોકરી તેની માતાના બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં ડરતી હતી. ખાતામાંથી પૈસા ગુમ થયાની ફરિયાદ પર માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ક્રાઈમ બ્રાંચના સાયબર સેલે આ અંગે તપાસ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો.

જ્યારે ગોવિંદ નગરના ઇન્સ્પેક્ટર રોહિત તિવારીએ છોકરીને બ્લેકમેલ કરવા બદલ આરોપી ડાન્સ ટીચર આર્યન સોની ઉર્ફે હિમાંશુ સોનીની ધરપકડ કરી ત્યારે જાણવા મળ્યું કે તે ચાર વર્ષથી ડબૌલીમાં અર્બન ડાન્સ એકેડમીના નામે ડાન્સ ક્લાસ ચલાવતો હતો. જેમાં તેણે ત્રણ માસૂમ સગીર છોકરીઓને પોતાની જાળમાં ફસાવીને તેનું જાતીય શોષણ કર્યું હતું. તેણે યુવતીઓના વાંધાજનક વીડિયો પણ બનાવ્યા હતા. આ તમામ વીડિયો પોલીસને આરોપી આર્યન સોનીના મોબાઈલમાંથી મળ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

પોલીસ સ્ટેશન ગોવિંદનગર વિસ્તારમાં રહેતી મહિલાના ખાતામાંથી યુપીઆઈની રકમ ટ્રાન્સફર થતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મહિલાના ખાતામાંથી 19000ની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યારે મહિલાને આ અંગેની જાણ થઈ ત્યારે મહિલાએ પોતે જ સાયબર ફ્રોડ હોવાનું અનુમાન કરીને ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલને જાણ કરી હતી. જ્યારે સાયબર સેલે આ મામલે તપાસ કરી ત્યારે પોલીસે ખાતાધારક દ્વારા જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેને પકડી લીધો હતો.

પ્રતિકાત્મક તસવીર

તેણે કહ્યું કે ડાન્સ ક્લાસ ચલાવતા ટીચરે તેને આ પૈસા માટે કહ્યું હતું અને એ પણ કહ્યું હતું કે આ પૈસા તેના ડાન્સ ક્લાસમાં ભણતી છોકરીની ફી છે. મેં પૈસા કાઢીને તેમને આપ્યા. જ્યારે પોલીસે ડાન્સ ક્લાસ સંચાલકને પકડ્યો તો આખો ખેલ ખૂલી ગયો. આ પૈસા ક્લાસ ફીના નહીં પરંતુ વીડિયો બતાવીને બ્લેકમેલ કરવા માટે હતા. જ્યારે પોલીસે અર્બન ડાન્સ એકેડમીના સંચાલક આર્યન સોની ઉર્ફે હિમાંશુ સોનીની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે કેસ દાખલ કરનાર મહિલાની પુત્રી ડાન્સ ટીચરની જગ્યાએ ડાન્સ શીખવા માટે જતી હતી. તે યુવતી સાથે ગંદી હરકતો કરતો હતો અને તેનો વીડિયો પણ બનાવતો હતો. આ પછી, તેણે તેને ધમકી આપી કે જો તે પૈસા નહીં લાવે તો તે તેના પરિવારના સભ્યોને ખોટા કેસમાં ફસાવી દેશે. આ ડર બતાવીને તેણે 19000 રૂપિયા વસૂલ કર્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

પોલીસે આ ડાન્સ ટીચરના કબજામાંથી એક મોબાઈલ જપ્ત કર્યો છે, જેમાં તેની પાસેથી ડાન્સ શીખવા આવતી છોકરીઓના 14 વીડિયો મળી આવ્યા છે. જેમાં ફરિયાદી મહિલાની પુત્રી સિવાય તે અન્ય 3 યુવતીઓ સાથે ગંદી હરકતો કરતો જોવા મળે છે. પોલીસે આર્યનની ધરપકડ કરી લીધી છે. પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડાન્સ ટીચર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ બળાત્કાર (376), અકુદરતી શારીરક સંબંધ (377), આઈટી એક્ટ (389) સહિતનો કેસ નોંધ્યો છે.