વાયરલ

બિકિની ગર્લે બતાવી એવી અદાઓ કે લોકો પણ ફફડી ઉઠ્યા…ખૂંખાર ચિત્તા સાથે કર્યુ વોક- જુઓ શ્વાસ રોકી દે તેવો વીડિયો

સ્કર્ટ અને બિકિની ટોપ પહેરી ખૂંખાર જાનવર સાથે ફરવા લાગી આ છોકરી, લોકો બોલ્યા- ચિત્તાને જુઓ છોકરાઓ…

Woman with leopard : આ દિવસોમાં લાખો લોકો ઇન્સ્ટાગ્રામ (Instagram) યૂટયૂબ (Youtube) અને અન્ય સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર પોતાના વીડિયો અને ફોટો પોસ્ટ કરવામાં લાગ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અને તસવીરો કેટલાક કલાકોમાં જ વાયરલ થઇ જાય છે અને આવી રીતે યુઝર થોડા સમયમાં લોકપ્રિય થઇ જાય છે.

આ એક મુખ્ય કારણ છે કે લોકો હવે વીડિયો બનાવવામાં અને પછી તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં વધારે સમય નીકાળે છે. એવા ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર છે જે સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો શેર કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. જો કે, વીડિયોમાં કંઇક યુનિકનેસ હોવી પણ જરૂરી છે. ત્યારે હાલમાં જ એક વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે, જેમાં એક હોટ અને સેક્સી છોકરીને એક પિંજરાની અંદર ખૂંખાર જાનવર ચિત્તા સાથે ફરતી જોઇ શકાય છે.

છોકરીએ હોટ થાઇ-હાઈ સ્લિટ સ્કર્ટ અને સેક્સી બિકી ટોપ પહેર્યું છે. ચિત્તા સાથે ચાલતી વખતે છોકરીનો આત્મવિશ્વાસ નેટીઝન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. જ્યાં લોકો છોકરીની બહાદુરીના વખાણ કરી રહ્યા છે, ત્યાં ઘણા એવા પણ છે જેઓ છોકરીના આકર્ષક દેખાવના વખાણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વીડિયોની શરૂઆતમાં એક છોકરી ચિત્તાની પાછળ બેઠી છે અને તેના પર હાથ ફેરવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by SIDHIKA (@sidhikasharma)

આ પછી હોટ છોકરી ચિત્તા સાથે ચાલતી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, આ વીડિયો આ વર્ષે જાન્યુઆરીમાં શેર કરવામાં આવ્યો હતો, જે હજુ પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની કોમેન્ટ્સ આપી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર સિધિકા નામની આર્ટિસ્ટે શેર કર્યો હતો, જેને 2 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો હતો. એક યુઝરે મજાક કરતા લખ્યું કે- મેડમ વધારે પ્રેમ ન કરો, ક્યાંક તેણે કરી લીધો તે લેવાના દેવા પડી જશે. જો કે, આ વીડિયો સાચો છે કે નહિ તેની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતુ.