હું હજી 16 વર્ષનો છું અને તું 20 વર્ષની છે. તો પણ યુવતી સગીર છોકરાને ગીતામંદિર આગળની એક હોટલમાં લઇ ગઈ, 1 દિવસમાં પાંચ વખત

ઉલટી ગંગા! સુરતના સગીરને યુવતીએ ફસાઈને વારંવાર બાંધ્યા શારીરિક સંબંધ! એક દિવસમા 5 વાર માણ્યું, પછી આટલા લાખનું કરી નાખ્યું, વાંચો ધમાકેદાર સ્ટોરી

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ-યુવતિઓ કે સગીરાઓ સાથે દુષ્કર્મના કિસ્સા સામે આવે છે, પણ હાલ જે કિસ્સો સામે આવ્યો છે, તે થોડો અજીબ અને ચોંકાવનારો છે. સુરતમાં ઉલટી ગંગા જેવો કિસ્સો સામે આવ્યો છે. અડાજણ વિસ્તારમાં રહેતી એક યુવતીએ સગીર યુવકને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો અને પછી તેની સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યા.

આ ઉપરાંત કોલેજની અને સરકારી નોકરીની ફીના નામે 12 લાખ રૂપિયા પણ પડાવી લીધા અને આરોપી યુવતીએ બીજા યુવક સાથે લગ્ન કરી લીધા, (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) પછી જૂના પ્રેમીએ આ મામલે વિરોધ કરતાં તેણે પતિ સાથે મળી તેને માર માર્યો અને રૂપિયા પરત ના આપતા સગીરે યુવતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી.

સુરતના કતારગામમાં રહેતા હાલ 23 વર્ષીય યુવાનની વર્ષ 2005માં એક યુવતી સાથે મુલાકાત થઇ હતી અને એક લગ્ન પ્રસંગમાં બંને મળ્યા હતા. તે બાદથી બંને એકબીજાને ઓળખતા થયા અને આ મુલાકાત બાદ બીજી વખત તેઓ વતનના સામાજિક પ્રસંગે મળ્યા હતા. જે બાદ યુવતીએ યુવકનો મોબાઇલ નંબર લીધો અને પછી બંને સો.મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા.

સતત ચેટીંગનો સિલસિલો શરૂ થયા બાદ જોતજોતાંમાં યુવક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને પ્રેમનો એકરાર પણ યુવતીએ જ કર્યો હતો. પોતાનાથી ચાર વર્ષના નાના યુવકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યુવતિ અને સગીર વચ્ચે મુલાકાતો થતી ગઇ અને બંને ફિલ્મ જોવા પણ જતાં. આ દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં યુવતિ સગીરને હોટલોમાં લઇ ગઇ અને તેની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા.

પ્રતિકાત્મક તસવીર

ચાર વર્ષ કરતાં વધારે સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ યુવતીએ યુવકને કોલેજની ફી અને સરકારી નોકરી મેળવવાના નામે 12 લાખ રૂપિયા પડાવ્યા. તે બાદ યુવતીએ સગીરને છોડી બીજા યુવક સાથે લગ્ન કરી લીધા. જ્યારે યુવકે વિરોધ કર્યો તો તેણે તેના પતિ સાથે મળી યુવકને માર માર્યો અને રૂપિયા પાછા નહીં આપવાની ધમકી આપી.

જો કે, યુવક ડિપ્રેશનમાં જતા રહ્યા બાદ તે એક વર્ષ પછી ડિપ્રેશનમાંથી બહાર આવ્યો અને તેણે તે બાદ યુવતિ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધવાની માંગ સાથે ફરિયાદ દાખલ કરી અને સુરત પોલીસ કમિશનરને લેખિત રજૂઆત પણ કરી. ત્યારે હવે આ મામલે સુરત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Shah Jina