ચાર્જિંગમાં મોબાઇલ મૂકી સતત વાતો કરી રહી હતી આ યુવતિ, અચાનક થયુ એવું કે…વીડિયો જોઇ ચીસ પાડી ઉઠશો

મોબાઇલ ચાર્જમાં લગાવી વાત કરવાનો થઇ શકે છે આવો ખતરનાક અંજામ, ખબર નહોતી કે આવું બનશે, ડરામણો વીડિયો

અકસ્માત ક્યારેય પણ થઇ જાય છે, પરંતુ ઘણા અકસ્માત માત્ર અને માત્ર લાપરવાહીને કારણે જ થાય છે. ઘણીવાર લોકોને કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રિોનિક સામાનનો ઉપયોગ કયારેય પણ તેને ચાર્જ કરતા ન કરવો જોઇએ. ખાસ કરીને કેટલાક મોબાઇલનો ઉપયોગ તેને ચાર્જિંગ પોઇન્ટમાં લગાવી કરતા હોય છે. પરંતુ આવું કરવુ બિલકુલ સુરક્ષિત નથી.

ઘણીવાર આપણે એવી ઘટનાઓ વિશે જોયુ અને સાંભળ્યુ હશે કે મોબાઇલનો ઉપયોગ કરવા સમય દરમિયાન અકસ્માત થઇ જાય છે. કેટલાક અકસ્માતમાં તો માણસનો જીવ પણ ચાલ્યો જાય છે. ત્યાં કેટલીક ઘટનાઓમાં ગંભીર ઇજા પણ હોંચતી હોય છે. પરંતુ આવી ખબરો સાંભળ્યા છત્તાં પણ જો આપણે સબક ન લઇએ તો તેનું ભુગતાન પણ આપણે જ કરવું પડે છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

જેમાં એક છોકરી મોબાઇલને ચાર્જમાં લગાવી વાત કરતી જોવા મળી રહી છે અને આ દરમિયાન જ કંઇક એવું બને છે કે તે અકસ્માતમો શિકાર બની જાય છે.વીડિયોમાં એક છોકરી તેના ઘરના રૂમમાં મોબાઇલનો ઉપયોગ ચાર્જ કરવા દરમિયાન કરતી જોવા મળે છે, તે સતત મોબાઇલ પર કોઇની સાથે વાત કરી રહી હતી અને આ તે ચાર્જિંગ પોઇન્ટ નજીક બેડ પર જઇ બેસે છે અને સતત મોબાઇલ પર કોઇ સાથે વાત કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

ત્યારે અચાનક જ તેને જોરદાર ઝાટકો લાગે છે. તે બાદ તે પોતાનો મોબાઇલ ફેંકી દે છે. જો કે વીડિયોમાં ચાર્જિંગ પોઇન્ટથી તણખલા પણ થતા જોઇ શકાય છે. જો કે, ગનીમત એ રહી કે મહિલાને કોઇ ગંભીર ઇજા પહોંચી નથી. મહિલા સમય રહેતા જ તેના હાથમાંથી ફોનને ફેંકી દે છે.

Shah Jina