લગ્નમાં આવેલી આ સુંદર છોકરીએ કર્યો એવો ધાંસુ ડાન્સ કે લોકો આંખો ફાડી ફાડીને જોતા જ રહી ગયા, જુઓ વીડિયો

આજકાલ સોશિયલ મીડિયા પર લગ્નના અનેક વીડિયો સામે આવતા રહે છે. જો કે દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે, પરંતુ અગાઉના લગ્નોના વીડિયો પણ ધૂમ મચાવી રહ્યા છે. આમાંના ઘણા વીડિયો લગ્નમાં ડાન્સના છે. જેમાં કેટલાક અનોખા કે અલગ ડાન્સ કરતા લોકોના વીડિયો વાયરલ થાય છે. એક છોકરીનો આવો જ એક ડાન્સ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં લગ્નમાં આવેલી એક યુવતી ડાન્સ કરતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે તે હાથમાં ડ્રિંક લઈને ડાન્સ કરી રહી છે. યુવતી પંજાબી ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આ છોકરી ખૂબ જ મસ્તી સાથે ડાન્સ કરી રહી છે. છોકરીનો ડાન્સ જોઈને નજીકમાં ઉભેલા લોકો પણ ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

આ છોકરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો લગ્ન જેવો લાગી રહ્યો છે. તમે જોઈ શકો છો કે લગ્નમાં પંજાબી ગીત વગાડવામાં આવી રહ્યું છે અને લગ્નમાં હાજર રહેલા લોકો આ ગીતની મજા માણી રહ્યા છે. આ દરમિયાન, ગુલાબી રંગના દુપટ્ટાવાળી એક સુંદર છોકરી હાથમાં પીણું લઈને મેદાનમાં કૂદી પડે છે અને ગીતની બીટ ટુ બીટ નાચવા લાગે છે.

ડાન્સ કરતી વખતે યુવતી ખૂબ જ આત્મવિશ્વાસુ દેખાઈ રહી છે. છોકરી જોર જોરથી ડાન્સ કરતી જોવા મળે છે. આ ડાન્સ જોઈને સોશિયલ મીડિયા પર લોકોનું દિલ ધડકી રહ્યું છે. જો તમે પણ આ વિડિયો જોશો તો તમને આ છોકરીનો ડાન્સ વારંવાર જોવાની ઈચ્છા થશે. આ વીડિયોને થોડા જ સમયમાં હજારો વખત જોવામાં આવ્યો છે. લોકો આ અંગે  કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel