આ દેશી ગર્લની બોડી જોઈને તમે પણ શરમાઈ જશો, સાડી પહેરી ગેસનો બોટલ લઈને કરે છે કસરત, ઉઠાવ્યો ગેસ સિલેન્ડર, કરી ઉઠક-બેઠક

આ દેશી ગર્લની બોડી જોઈને ભલભલા શરમાઈ ગયા, સાડી પહેરીને ઉઠાવ્યો ગેસનો બાટલો, કરી ઉઠક-બેઠક, જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અલગ અલગ તરકીબો અપનાવતા હોય છે, ઘણા લોકો પોતાના કસરતના વીડિયો દ્વારા પણ સોશિયલ મીડિયામાં ફેમસ બની જતા હોય છે. હાલમાં એક એવી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે પોતાની કસરત દ્વારા જ લોકોનું દિલ જીતવામાં અને નામના મેળવવામાં સફળ બની છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક સુંદર યુવતી સાડી પહેરી અને ગેસના સિલેન્ડર સાથે વર્કઆઉટ કરતી નજર આવે છે.આ યુવતી પોતાના બંને હાથથી ગેસનો સિલેન્ડર ઉઠાવીને ઉઠક બેઠક કરતી નજર આવી રહી છે. તેને સાડી પહેરી અને પોતાનો આ અલગ હુનર પણ દુનિયા સામે રજૂ કર્યો છે.

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકોને પણ આ યુવતીનો અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શૈલી ચિંકારા દ્વારા શેર કરવામાં આવ્યો છે.

શૈલીના આ એકાઉન્ટને લગભગ 2 લાખ 91 હજાર જેટલા લોકો ફોલો કરે છે. તેના વીડિયો પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. તેના વીડિયો અને સ્ફૂર્તિ જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. જુઓ તેનો આ શાનદાર વીડિયો.

Niraj Patel