આપણે ઘણી વાર જોઈએ છીએ કે, લોકો આપણને સલાહ આપે છે કે, લગ્ન કરતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જેથી તમે તમારા હમસફર તમારા માટે કેટલું ભગ્યશાળી છે તે જાણી શકાય છે. દરેક યુવકે ધ્યાન રાખવાનું રહે છે કે, તેની જીવનસાથીણું મોઢું જોઈને નહીં પરંતુ યુવતીનું હાથની આંગળીઓ જોઈને તમારો નિર્ણય લો.

એવું અમે નથી કહી રહ્યા પરંતુ સમુદ્રશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે આંગળીઓએ જોઈને તમે કન્યા વિષે એવી વાત જાણી શકો છો કે જે તમારે તકદીર બદલી શકે છે.
આંગળીઓ ગોળ અને લાંબી

સમુદ્રશાસ્ત્ર મુજબ, દરેક છોકરીઓ કે જેની આંગળીઓ ગોળાકાર હોય અથવા લાંબી હોય છે તે ખુદ નસીબદાર હોય છે સાથે જ તે તેના પતિ માટે પણ ભાગ્યશાળી હોય છે.
આંગળીઓ નાની હોવી

જો કોઈ છોકરીની આંગળીઓ નાની હોય, તો તે સૂચવે છે કે લગ્ન પછી બચાવવું તમારા માટે થોડું મુશ્કેલ છે, કારણ કે આવી છોકરીઓ વધુ ખર્ચાળ હોય છે.
હથેળીની ઉપરના ભાગમાં વાળ

છોકરીની હથેળીના ઉપરના ભાગના વાળ લગ્ન માટે અશુભ માનવામાં આવે છે. સ્કંદપુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી છોકરીઓને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આંગળીની આગળનો ભાગ પાતળો

જો કોઈ છોકરીની આંગળીનો આગળનો ભાગ પાતળો હોય તો એક આશીર્વાદ સમાન છે. તો તે વૈવાહિક સુખ અને શાંતિ રીતે સારું માનવામાં આવે છે.