કુંવારા છોકરાઓને આ છોકરી ક્રિસમસના દિવસે આપે છે સેક્સ માણવાની ભેટ, તોડી નાખે છે તેમની વર્જિનિટી, જુઓ કોણ છે તે ?

ક્રિસમસના દિવસે આ છોકરી તોડી નાખે છે છોકરાઓની વર્જિનીટી, કેટલાય છોકરાઓનો બને છે પહેલો પ્રેમ

Girl gives the gift of sex at Christmas : આજે 25 ડિસેમ્બરના રોજ દેશ અને દુનિયામાં ક્રિસમસનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે અને આ તહેવારને લઈને લોકોમાં પણ અનોખીઓ ઉત્સાહ જોવા મળે છે. કારણ કે આજના દિવસે સાન્તાક્લોઝ લોકોને ખાસ એવી ભેટ પણ આપતા હોય છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ તથા હોય છે, પરંતુ હાલ એક ખબરે આખી દુનિયાને હેરાનીમાં મૂકી દીધી છે, કારણ કે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સરે એવી જાહેરાત કરી કે સૌ કોઈ દંગ રહી ગયા.

ક્રિસમસમાં કુંવારા પુરુષોને ભેટ :

આ ઈનફ્લુએન્સર છે અમેરિકાના લાસ વેગાસની. જેનું નામ એલિસ લિટલ. એલિસના જણાવ્યા મુજબ, તેના સામાન્ય ક્રીસમસની ઉજવણીને વધારે મસાલેદાર બનાવવા માટે તેને વધારાના સેક્સ પાર્ટનરને ઉમેરવાનો નિર્ણય કર્યો છે. એલિસના મતે ક્રિસમસનો સમય વર્ષનો સૌથી બીઝી સમય હોય છે, જ્યાં સાંતા ક્લોઝ જ નહિ પરંતુ પ્રેમની આશા રાખતા પુરુષો માટે પણ તે વ્યસ્ત સમય હોય છે. ક્રિસમસમાં ઘણા પુરુષોને સાથીની શોધ હોય છે, અને તે આ સાથી દ્વારા જ પોતાના સંબંધો, લાઈફ અને સેક્સ લાઈફને મજેદાર બનાવવા ઈચ્છે છે.

ઘણા છોકરાઓને કર્યા અપવિત્ર :

એલિસે એમ પણ જણાવ્યું કે તેને ક્રિસમસ પર ઘણા વયસ્ક કુંવારા છોકરાઓ સાથે સેક્સ કર્યું છે અને તેમના જીવનમાં પહેલીવાર સેક્સની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેને પોતાની એક પોસ્ટમાં એમ પણ જણાવ્યું છે કે વયસ્ક છોકરાઓ તેમની સેક્સની કલ્પનાઓને પૂર્ણ કરવા માટે મારો સંપર્ક કરી શકે છે. તમને જણાવી દઈએ કે એલિસ લિટલ એક સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરની સાથે સાથે એક લાયસન્સ પ્રાપ્ત સેક્સ વર્કર પણ છે. તે અમેરિકાના લોસ વેગાસ પાસે આવેલા એક વેશ્યાલયમાં કામ કરે છે.

ક્રિસમસનો તહેવાર હોય છે ખાસ :

એલિસ કહે છે કે તેમના માટે તહેવારનો સમય ખુબ જ ખાસ હોય છે અને આ તહેવારો તેને પસંદ પણ છે કારણ કે આ સમય તેમના માટે સૌથી સફળ સીઝન હોય છે.  તેને એમ પણ જણાવ્યું કે લોકો વિચારતા હોય છે કે ક્રિસમસના સમયે લોકો પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ઘણા પુરુષો ક્રિસમસમાં તેમની પાસે આવવાનું પસંદ કરે છે, ક્રિસમસ દરમિયાન તેની પાસે ત્રણ પ્રકારના પુરુષો આવવાનું પસંદ કરતા હોય છે.

ત્રણ પ્રકારના પુરુષો આવે છે પાસે :

જેમાં પહેલો પુરુષ ગિફ્ટ હોય છે, જે તેમની સાથે ભેટના રૂપમાં સમયનો આનંદ માણે છે, બીજા એકલતાનો શિકાર બની ગયેલા પુરુષો હોય છે, તો ત્રીજી ક્રમમાં કટ્ટરપંથી પુરુષો હોય છે. આ ઉપરાંત તેને એમ પણ જણાવ્યું કે ઘણીવાર કપલ પણ તેમનો સંપર્ક કરતા હોય છે અને તે મારી સાથે પણ આનંદ માણતા હોય છે. આ ઉપરાંત તેને સિંગલ પુરુષોને લઈને એમ પણ જણાવ્યું કે સિંગલ છોકરાઓ કંઈક અલગ ટ્રાય કરવા માટે પણ મારી પાસે આવે છે.

Niraj Patel