ટૂંકા ટૂંકા અને બોલ્ડ ડ્રેસમાં અરબાઝ ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડે ખેચ્યુ બધાનું અટેંશન, નવા વર્ષે બધાને મોજ કરાવી દીધી એવી હોટ તસવીરો દેખાડી

આનું ફિગર જોઈને લપસી પાડશો, લલચાઈ જશો….

બોલિવુડ અભિનેતા અને ડાયરેક્ટર અરબાઝ ખાનની કથિત ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની અવાર નવાર તેના લુક્સને લઇને ચર્ચામાં રહે છે.તેની ગ્લેમરસ તસવીરો જોઇને ચાહકો પણ તેના વખાણ કરવા પર મજબૂર બની જાય છે. જોર્જિયા દિવસેને દિવસે વધુ બોલ્ડ અને સેખ્સી થતી જઇ રહી છે. જોર્જિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરી ચાહકોના દિલોને ઘાયલ કરતી રહે છે.

ત્યારે હાલમાં ન્યુ યરના અવસર પર જોર્જિયાએ તેની હદથી વધારે બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોને દીવાના બનાવી દીધા હતા. આ તસવીરોમાં જોર્જિયાનો કાતિલાના લુક જોવા મળ્યો હતો. જોર્જિયાના આ મીની ટ્રાંસપરન્ટ ડ્રેસમાં મેચિંગ ઇનરને જોડવામાં આવી હતી. આ ડ્રેસમાં સિલ્વર એમ્બ્રોઇડરી સાથે સ્કર્ટવાળા પોર્શનમાં વ્હાઇટ ફરને એડ કરવામાં આવ્યુ હતુ. આ આઉટફિટ એટલો ડીપનેક સ્ટાઇલમાં હતો જોર્જિયાના ક્લીવેજ પણ દેખાઇ રહ્યા હતા.

ડીપ નેક ડિટેલ તેના લુકમાં બોલ્ડનેસનો તડકો લગાવી રહી હતી. આ ડ્રેસમાં વેસ્ટલાઇન સુધી સારી ફિટિંગ આપવામાં આવી હતી, જેમાં તેનું ફિગર ફ્લોન્ટ થઇ રહ્યુ હતુ. ત્યાં બેકમાં એમ્બેલિશ્ડ સ્ટ્રેપ્સ ઉમ્ફ ફેક્ટર વધારી રહી હતી, જે બેકલે લુક આપી રહી હતી. જોર્જિયાએ આ લુકને કંપલીટ કરવા ડાયમંડ ઇયરિંગ્સ સાથે મેકઅપમાં શિમરી આઇશેડો, હેવી ફાઉન્ડેશન, ગ્લોસી લિપ્સ, શાર્પ કોન્ટોર સાથે વાળને વેવ્સમાં ખુલ્લા રાખ્યા હતા.

જોર્જિયાના આ લુકની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઇ હતી. ચાહકોએ આ તસવીરોને લાઇક કરવાની સાથે સાથે કમેન્ટ્સ પણ કરી હતી. જો કે, ઘણા લોકો જોર્જિયાને ટ્રોલ પણ કરી રહ્યા છે. એકે લખ્યુ- બોડી બતાવવી કોઇ ફ્લેક્સ નથી. એકે પૂછ્યુ- બતાવે છે શું ? ત્યાં એકે સલાહ આપતા કહ્યુ કે, દીદી કંઇક કામ પણ કરી લો.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y F A M S (@filmyfams)

એકે કમેન્ટ કરી લખ્યુ- આ પોન સ્ટાર છે. બીજા એકે લખ્યુ- ઉર્ફી જાવેદની બહેન છે શું. અન્ય એકે લખ્યુ- અરબાઝના હાથે તો બમ લાગ્યો. ત્યાં એકે તો ફટકાર લગાવતા કહ્યુ કે, બેવકૂફ છોકરી શું-શું બતાવી રહી છે. જણાવી દઇએ કે, જોર્જિયા અરબાઝ ખાન સાથે રિલેશનશિપને લઇને ઘણી લાઇમલાઇટ મેળવી ચૂકવી છે.રીપોર્ટ્સ અનુસાર બંને એકબીજાને 2018થી ડેટ કરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Filmy Bulletin (@filmybulletindotcom)

અરબાઝ અને જોર્જિયાએ 2019માં પોતાના રિલેશનને કંફર્મ કર્યુ અને ત્યારથી તેઓ અવાર નવાર ચર્ચામાં રહે છે. જો કે, થોડા સમય પહેલા તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે અને અરબાઝ મિત્રો છે અને લોકડાઉન બાદથી તેમનો સંબંધ બદલાઇ ગયો છે. જે બાદ બંનેનું બ્રેકઅપ થયુ હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

Shah Jina