મનોરંજન

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એડ્રિયાનીએ બોલ્ડ અંદાજમાં ફ્લોન્ટ કર્યું પોતાનું ટેટુ, જુઓ તસ્વીર

મલાઈકાને છોડીને અરબાઝ આની જોડે અફેરની મજા લઇ રહ્યો છે, એવી જગ્યાએ ટેટુ કરાવ્યું કે જોઈને ભાઈ સલમાન પણ શરમાઈ જશે

ઇટાલીયન મોડેલ, એક્ટ્રેસ અને ડાન્સર જોર્જિયા એડ્રિયાની આજે કોઈ ઓળખથી મોહતાજ નથી. જોર્જિયા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. જોર્જિયા અને અરબાઝ બી ટાઉનના હોટ કપલ માનવામાં આવે છે.

Image source

એક્ટિંગમાં જાદુ દેખાડ્યા બાદ જોર્જિયાએ તેના હુસ્નથી બધાને મદહોશ કરી દીધા છે. અરબાઝ ખાનનો ગર્લફ્રેન્ડ જોર્જિયા એડ્રિયાનીની આ સમયે તસ્વીર ખુબ વાયરલ થઇ રહી છે.

Image source

હાલ તો જોર્જિયા તેના બોલ્ડ ફોટોશુટને લઈને ચર્ચામાં આવી છે. જણાવી દઈએ કે, અરબાઝ ખાનએ મલાઈકા સાથે છૂટાછેડા લીધા બાદ એક્ટ્રેસ એડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે. બંનેનો સંબંધ જગજાહેર છે. હાલમાં જોર્જિયાની થોડી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ઇટાલિયન મોડેલ અને એક્ટ્રેસ જોર્જિયા એડ્રિયાનીના ભારતમાં ઘણા ફેન્સ છે.

Image source

જોર્જિયાએ હાલમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે. જેમાં તે બોલ્ડ અંદાજમાં પોતાના પગને ફ્લોન્ટ કરતી નજરે ચડે છે. જોર્જીયાનું ટેટુ પણ ફેન્સને ઘણું પસંદ આવી રહ્યું છે. આ તસ્વીરમાં જોર્જિયા કમાલની હોટ લાગી રહી છે. સોશિયલ મીડિયામાં પર બેહદ એક્ટિવ રહેનારી જોર્જિયા એડ્રિયાની તેના ગ્લેમરસ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે.

Image source

જણાવી દઈએ કે, અરબાઝની ગર્લફ્રેન્ડ તેની હોટ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. જોર્જિયા એડ્રિયાનીએ વર્ષ 2017માં ફિલ્મ ગેસ્ટ ઈન લંડનમાં નજરે આવી ચુકી છે. જોર્જિયાએ થોડા દિવસ પહેલા તેના અને અરબાઝના લગ્નને લઈને વાત કરી હતી. જેમાં કહ્યું હતું કે, મારા અને અરબાઝના લગ્નને લઈને ઘણી અફવાહ ઉડી હતી પરંતુ અમે તેના પર ધ્યાન આપ્યું ના હતું.